ચાણક્ય – એક શિક્ષક ક્યા કર શકતા હૈ?


આ પોસ્ટમાં વધુ લખવું નથી, દેખાડવું  છે. નો નો, ડૉ ન્ટ થીંક્  કે મેં કોઇ સ્ટીંગ ઑપરેશન કર્યુ હશે. LoL.

એક્ઝામનો માહોલ છે.. મિડિયા પરીક્ષાની વાતોથી છવાયેલું છે, પણ આપણે પરીક્ષા કે વિદ્યાર્થીઓની બદલે શિક્ષક વિશેની એક ક્લીપ જોઇએ.. જે મારી બે ઑલ ટાઈમ ફેવરીટ સિરિયલ્સ (“મહાભારત” – “ચાણક્ય” )માં ની એક નાની ક્લીપ.

(Special THX to Dear Friend Paresh Bheda )

5 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના

5 responses to “ચાણક્ય – એક શિક્ષક ક્યા કર શકતા હૈ?

  1. ચાણક્યનો ડીવીડી સેટ મળે છે. વસાવવા જેવો ખરો..

  2. એકદમ પ્રાસંગિક પોસ્ટ. સરસ.

  3. Narendra

    Rajnibhai…ava kalaakar bhulae gaya teni pachad mane ashcharya nathi thatu karan ke, loko ne, “K” shu kare che tema vadhu interest hoy che.

  4. સ-રસ,
    આજે ઘણા દિવસે આપના બ્લોગની ઘણી પોસ્ટ વાંચી, સારું લાગ્યું….
    લખતા રહેશો…

  5. dilip mehta

    enjoying yr posts.
    તમારી નીયમીતતા ઘણીજ સરાહનીય છે.. લગે રહો !!!!!રજનીભાઇ!

Leave a comment