Latest version of Draupadi


આજની પોસ્ટમાં મારે કંઇ ખાસ કહેવાનું નથી.  દિવ્યભાસ્કરની સાઇટ પરથી કૉપિ-પેસ્ટ જ કરવાનું છે.

હા , તો એમાં એવી વાત છે  કે દ્રૌપદી કહ્યું એમાં કોઇ ભાઈ/બહેન ઝંડો લઈને (મારવા) ન દોડતા. આપણી સંસ્કૃતિમાં દ્રૌપદીને પાંચ પાંચ પતિ હોવા છતાં (પવિત્ર) સતી તરીકે પુજનીય/આદરણીય કક્ષામાં રાખીયે છીએ કેમ કે એ પાત્રની ગરિમા જ એવી છે.  જ્યારે આ વાત કંઇક આવી છે કે એલેક્ઝેન્ડ્રા મૈનિંગ (ઉ.વ. 37) નામના આ બહેન (?!) એવા પ્રેમ ભુખ્યા અને તરસ્યા છે કે એણે સાત સાત (M & F both !) સાથે પનારો પાડવો પડ્યો છે  જેમાંથી  ચાર સાથે તો તેઓ (સહ)વાસ કરે છે… અને તેઓ નિર્દોષપણે એવું સ્ટેટમેન્ટ આપે છે કે તેના પરફેક્ટ સંબંધોનું રાઝ પણ તેના આ પ્રેમિઓ જ છે! ….. એમના માટે કોઈ એક પુરુષ કે મહિલા સાથે રહેવું મુશ્કેલ છે. આ લોકો વિના  જિંદગીની કલ્પના પણ નથી  કરી શકતા!

આટલું વાંચીને કોઇ રસીકજનને સેવાભાવ માટે ઉમેદવારી નોંધાવાની મહેચ્છા થાય તો? તો એનું એડ્રેસ કે ફોન નં તો છે નહી પરંતુ આપ વાંચી શકશો કે લંડન લખેલ છે એટલે અમિતાભ બચ્ચન શરાબીમાં કરે છે એમ લંડનની સ્ટ્રીટ્સમાં શોર-બકોર કરી શકે ખરા!તમે શું કિયો છો?

અરે હા વધુ માહિતી માટે  દિવ્યભાસ્કરની લિન્ક આ રહી

http://www.divyabhaskar.co.in/2009/12/01/091201174259_four_lover_stay_at_single_home.html

Advertisements

Leave a comment

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s