Free Mobile Charging by Tree


આપણી ગુજરાતી કહેવત છે ને કે ભૂતને પીપળો મળી જાય. હવે એમાં કદાચ એમ ઉમેરો કરવો જોઇએ  કે મોબાઈલ યુઝરને પીપળો  (પાન) મળી જાય.

વાત જાણે એમ છે કે એક મિત્ર અજીત દવે દ્વારા એક એક ફોર્વર્ડેડ ઇમેઈલ મળ્યો, એટલે એ વાંચીને થયું કે ચાલો આને બ્લોગમાં શે’ર  કરીયે, એક તો આપણા બ્લોગમાં એક પોસ્ટનો વધારો થાય અને બીજુ કે આમાં કેટલી સચ્ચાઈ છે તે પણ (કોઇ કોમેન્ટ લખશે તો ) ખબર પડી જાય.

મેઇલ નો તરજુમો કરવાને બદલે કૉપિ-પેસ્ટનો (આસાન)  રસ્તો જ અનુકુળ રહેશે.

Now, you do not require any mobile charger to charge your mobiles.  You only need to use green leaf of peepal tree and after some time your mobile will get charged.


No sooner the people came to learn about this development, they tested it and found encouraging results. If your mobile has been discharged and you are in a jungle where you cannot to use any charger, you should pluck two peepal leaves to recharge the battery.  Though it is unbelievable but as soon as the residents of Chitrakoot came to know about the discovery they could not believe the news. But when they saw it practically then the incident proved true.

Free Mobile Charging by Tree

Step by Step guide to charge your mobile battery using peepal leaf
1- Open your mobile cover

2- Take out your battery

3- Take two to three fresh leaves of peepal/pipal/ashwattha tree

4- Touch the stub of these leaves on your mobile battery terminal for a minute

5- Clean the mobile battery terminal with the soft cloth

6- Put your battery again in your mobile and switch it on

7- Now you can see the result

8- If required repeat the process with fresh leaves
.

Advertisements

6 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

6 responses to “Free Mobile Charging by Tree

 1. આ તો નવું છે. જો કે નોકિઆ કંપની અત્યારે ‘રિમોટ ચાર્જિંગ’ બનાવવામાં વ્યસ્ત છે..

 2. તમે તમારા મોબાઈલની બેટરી ચાર્જ કરી જોઇ?

  એક ગપ્પું માત્ર છે. આવી રીતે બેટરી ચાર્જ ન થાય.

  • Thx Vinaybhai

   તમે જેમ આપેલું છે એમ મારી પાસે ટેકનીકલ બેક-અપ માટે કોઇ સાઇટ કે એવું કંઇ ન હતું પરંતુ ગપ્પું છે એમતો મને લાગતું જ હતું એટલે તો અહિં પોસ્ટ મુકી.
   ઓરકુટ પર હતો ત્યારે એક ઓરકુટ મિત્રે મને આવી રીતે પેટ્રોલનો ચાર્ટ મોકલ્યો હતો કે ફલાણા ફલાણ દેશમાં આટલું ફ્યુઅલ સસ્તું છે અને એમાં ઘણા બધા દેશો ના નામમાં પાકિસ્તાનમાં ભારત કરતા (લગભગ) ત્રણ ગણો ઓછો ભાવ દર્શાવ્યો હતો એટલે પછી મેં તમારા જેવા મિત્રોના સાથ-સહકારથી જાણ્યુ હતું કે એ આંકડા ઠોકમઠોક જ હતાં .

   કહેવાનું તાત્પર્ય એ કે લોકો સમજ્યા વગર ફોર્વર્ડ પણ કરી દેતા હોય છે. (હા ક્રોસ ચેક માટે મોકલી શકાય) આ પહેલા મેં આઇ.પી.સી. ની પોસ્ટમાં પણ આવા જ જવાબની અપેક્ષા હતી પરંતુ શાયદ એ વિશે યા તો લોકોને બહું જાણકારી નથી યા તો મારી પોસ્ટ વિશે.

 3. Nare

  Mr Rajni,
  You do not need to be high tech to find out that this type of mails are hox and baseless and just a time pass for some useless people ( I have put one strong not on one of my web page for this…’do not forward me any such rubbish, to spoil your time first by frowarding and my time for deleting it, later’)
  There was and still is, one mail circulating to commemorate Indian national anthem being selected as best by UN from all the anthems of world..do I need to say ‘this is blatant bluf and I was so angry with the friend who sent me stating that there is no such news or even rumor too!
  We are down grading our own image this way.
  So, Iwould request you too, that pl do not wast your time and space in blog for such rubbish.Amen

 4. કલ્પનાને ઘેર ક્યાં કશી ખોટ હોય છે ?

 5. kutbuddin

  tame je lakhiyu 6e te thik 6e thodu pasad padiyu pan nava jok mokhalta rehjo

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s