‘જમીનદાર’ (લેખક – સુંદરમ) – ૧


અત્યાર સુધી રાહ જોયા બાદ કોઈ તરફથી લિંક નથી આવી એટલે સ્કેન કરીને મૂકું છું. વાર્તા અંગે મારું માનવું એવું છે કે યા તો વાર્તા ગમે યા તો ન ગમે, મતલબ કે વાર્તામાં સમગ્રતા જેવું હોય, એમાં નોવેલ જેવું ન હોય શકે કે થોડી-થોડી ગમી થોડી-થોડી ન ગમી. અને ન માત્ર વાર્તા પરંતુ કોઈપણ સર્જન ગમે ન ગમે એ પાછળ ઘણા બધા કારણો હોય. અમુક ઉંમર, વાતાવરણ, સમય યાને કાલખંડમાં બહું ગમે એ અમુક વાંચન, ઉંમર, વાતાવરણ, સમય યાને કાલખંડ પછી એમાં ત્રુટીઓ દેખાય અને એવું જ ઊલટું પણ બની શકે.

: જમીનદાર :

~ અમૃતબિંદુ ~

‎”Unless a reader is able to give something of himself, he can not get from a novel the best it has to give” -Somerset Maugham

^ એફ બી સ્ટેટસ 

Advertisements

3 ટિપ્પણીઓ

Filed under Art, સંવેદના, સમાજ, સાહિત્ય

3 responses to “‘જમીનદાર’ (લેખક – સુંદરમ) – ૧

  1. આખી નવલિકા મૂકો. આમ ટૂકડે ટૂકડે વાંચવાની મજા નહીં આવે.

  2. sneha patel - akshitarak

    આખી નવલિકા મૂકો આ તો રસભંગ થાય છે. ફ્લેશમાં મેગેઝિન્સ અપલોડ કરાય છે એવી રીતે આ બુક અપલોડ ના કરી શકાય..? મને બહુ ખ્યાલ નથી આના વિશે જોકે..પણ આ એક એક પેજ વાંચીને ફરીથી બીજી ઇમેજ ખોલવી એના કરતા પેલું વાંચવામાં વધારે સુવિધાજનક લાગે છે

  3. પિંગબેક: ‘જમીનદાર’ (લેખક – સુંદરમ) – ૨ | એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s