મૌજે દરિયા


Lets Fight

Lets Fight

ઉપર વાળી આ ફાઇટીંગ પરથી એક વાત અને બે  ફોટા યાદ આવ્યા  ,

પહેલા એ વાત જે જે આમ તો  એસ.એમ.એસ. થી બધે  વિસ્તરી ચૂકેલો જોક છે કે

એક ભાઈ બહાર હોશીયારી  મારતા ફરતા, તો કોઇએ પુછ્યુ કે બોસ, સિંહની જેમ બહાર  જ ફરો  છો કે ઘરમાં બી?

તો કહે, ના ના ઘરમાં પણ  સિંહ જ…… પરંતુ ફરક એટલો કે ત્યા “દુર્ગા માતા” સવાર હોય !

અને  આ વાત માત્ર એ ભાઈ પુરતી નથી , આ ફોટામાં ખુદ સિંહ ની હાલત જુવો  …

wife-is-wife

અને હવે ફાઈટીંગ વાળી વાત,   તો આ ગ્રાફીક પર નજર મારો લ્યો ..

Arts

ઘર આંગણે મહેમાન આવે તો કવિ શ્રી દુલા કાગના જમાનામાં કહેવાતું કે

હે’જી તારા આંગણીયા પુછીને જો કોઇ આવે રે આવકારો મીઠો આપજે . . .પરંતુ જમાનો બદલાયો છે તો આગતા સ્વાગતાની રીત પણ બદલાવી જોઇએને? તો જુવો આ…

અતિથિ દેવો ભવ:

some more :-

https://rajniagravat.wordpress.com/2010/01/07/take-it-easy/

Advertisements

11 responses to “મૌજે દરિયા

 1. Rajnibhai Aavo Sofaset Kya Male Chhe ?
  Levo Chhe. Ketlak Special Guest Mate.

 2. arvindadalja

  મને પણ શરનામું આપજો મારે પણ લેવો છે ! મજા આવી ગઈ હસવું પણ આવ્યું !
  આપ પણ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવશો મને ખૂબ જ ગમશે હો ! બ્લોગની લીંક http.arvindadalja.wordpress.com
  સ-સ્નેહ
  અરવિંદ

 3. પિંગબેક: Take it Easy « એક ઘા -ને બે કટકા

 4. Shreyansh Shah

  Sofa set tame tamare gher vasavyo chhe ?

 5. venuscreativestudio

  વાહ…….. મજ્જા આવી ગઈ………..!

 6. vishnu bhaliya

  wah wah…..kharekhar maja aavi gai…sinh varo photo khub gamyo….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s