“ખેલ” ખેલમેં !


^ ખેલમહાકુંભની સાઇટ પરથી…

આગામી ખેલ મહાકુંભ નીચે જણાવેલ વધુ એક રમત સામેલ કરવી જોઇએ ?

^ દિવ્યભાસ્કરની સાઈટ પરથી …

~ અમૃતબિંદુ ~

^^ “શું કિઓ છો?!” ^^

Advertisements

3 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Sports

3 responses to ““ખેલ” ખેલમેં !

  1. શ્રી.રજનીભાઇ,
    અમે તો આ રમતને “આપણી રાષ્ટ્રીય રમત !” બનાવવા સુધી વિચાર વિમર્શ કરેલો !! (લિંક નથી આપતો વાં.યા. પર શોધવા વિ. !) અંતે જો કે “ખો ખો” પર ધ્યાન વધુ ટકેલું.
    પરંતુ આપે ’ખેલ મહાકુંભ’માં સામેલ કરવાનું જે નાવિન્યસભર સૂચન મુક્યું તેને આપણો, બન્ને હાથ ઉઠાવીને, ટેકો છે !

    બે ઘડી મજાકબંધ કરીને વિચારીએ તો, સાવ સસ્તામાં, તર્કશક્તિ, નિર્ણયશક્તિ, યાદશક્તિ, આત્મવિશ્વાસ જેવા ગુણોનો અને નાણાકિય પાસું ઉમેરો તો ઔદાર્ય, ત્યાગ અને વૈરાગ્ય જેવા ગુણોનો વિકાસ કરતી આવી અન્ય કોઈ રમત ભાગ્યે જ મળશે !

    ** અઠંગ ’ગેમાડી’ (ફરી વાંચો, ’કલમાડી’ નથી લખ્યું !) એ છે જે આને ’ગેમ ઓફ ચાન્સ’ નહીં ’ગેમ ઓફ કૉન્ફિડૅન્સ’ માનતો હોય !!! મજા આવી. આભાર.

  2. પિંગબેક: ચિત્રકથા – સાતમ આઠમ | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s