એકી શ્વાસે


નાનો  હતો ત્યારે, કદાચ 25-30 વરસ પહેલા, અમારા નાનકડા ગામ ધૂળકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયના (એક મોટા ધર્માધિકારી) તેજેન્દ્રપ્રસાદ આવ્યા હતાં. એમના વિષે પ.પુ.ધ.ધુ અને 2-4 હજુયે વિશેષણનાં લટકણિયા લાગેલા હતાં એ વાંચીને મને પેટમાં ગુંચળા થતાં હોય એવું લાગ્યું હતું પરંતુ આ રવિવારે અમારા પડોશમાં એક ‘સ્વામીજી’ ની ‘પધરામણી’ થઈ હતી, એ લોકોએ આજુ-બાજુમાં સૌને દર્શનનો (ગેર)લાભ લેવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં અમારા પરિવારની ગેર-હાજરી હોવી સ્વાભાવિક છે. પણ પછી “પત્રિકા” વાંચવા મળી, જે વાંચીને નાનપણનાં ગુંચળાતો એક બે આંટાનાં લાગ્યા જ્યારે અહિં તો સુતરફેણી જેટલા ગુંચળા થઈ ગયા! માનવામાં નથી આવતું ને? લ્યો ત્યારે વાંચો  –

Parama ShriVidyopasaka-ShriVidya Taponidhi

Shrikshetra Shakatapura-ShriVidyaPeethadheeswara

SHRI JAGADGURU BADRI SHANKARACHARYA

SHRIVIDYABHINAVA SHRI SHRI KRISHNANANDA THEERTHA SWAMI MAHARAJ

7 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

7 responses to “એકી શ્વાસે

 1. હા હા હા…

  ટોયલેટ જઈ આવો એટલે બધું શાંત થઈ જશે…

 2. આના પરથી શ્રીલંકા ના એક પ્લેયર નું પૂરું નામ યાદ આવી ગયું:

  Uda Walawwe Mahim Bandaralage Chanaka Asanga Welegedara

  (તો બી બોસ, તમે લખ્યું છે એની કોમ્પીટીશનમાં નાં આવે)

 3. મહારાજ ને તેમનું આખું નામ યાદ નહિ હોય …લાગી શરત…?

 4. Rajnibhai, Dharma ni babat ma jaju manthan aapna desh ma chokhaliyao ni drashti ma guno chhe, e khabar chhe ne?

 5. 😀 … laambu lapsindar …. aa naam ane Shakespeare nu vaakya ke “what is there in a name !” ne ketli hade levadeva e to aa saaheb ne j puchhiye to khabar pade !! 😛

 6. વાહ ભઈ વાહ, આવી પણ ડિગ્રી હોય છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s