kids corner for parents


આજે સવારના ભાગે નેટ દેવતા રૂઠાયેલા હતા અને હું હતો નવરો ધુપ! જૂની ફાઇલ્સ-ફોલ્ડર ફંફોસતા આ બે કાવ્યો મળ્યા જે એક તો ડૉ.રઈશ મણીયાર ની છે પણ બીજી વિશે કંઇ યાદ નથી, કદાચ મેઈલમાં આવી હોય.

forgive me plsss

છ છ કલાક સ્કુલ ને ત્રણ ત્રણ કલાક ટ્યુસન ,
તો ય આ નોટ તારી કોરી ,
Say Sorry ! My Son, Say Sorry !
ઘસી ઘસી ખવડાવી બદામ , વળી માથે તે ચોપડ્યું ઘી ,
યાદદાસ્ત માતે તે શંખપુશ્પી ની કંઇ બાટલી પેટ માં ભરી ,
કેમ પણ કરી તને યાદ ના રહેતું લેશન ,
યાદ રાખે તુ સિરિયલ ની સ્ટોરી ,
Say Sorry ! My Son, Say Sorry !
ટીચર તો ટોકે છે, મમ્મી તો રોકે છે, બોલે નહીં પપ્પા બે ઠોકે ,
કોઇ જો પુછે કે ચાલે છે કેમ? ત્યારે અમથું બોલાય જાય ઓકે !
મુડલેસ રહે તે મુંજી ગણાતું બાળ ,
મુડ માં રહે તે ટપોરી ,
Say Sorry ! My Son, Say Sorry !
પંખી તો બચ્ચાં ને ઊડતાં શીખવે અને માણસ બચ્ચાં ને આપે પીંજરું ,
મમ્મી તો મોર ની પ્રેકટિશ કરાવે, થાય બાળક ને ટહુકા ઓ ચીતરું ,
મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબુક માં બાળ લાવ્યું છે આખું આભ દોરી ,
Say Sorry ! My Son, Say Sorry !
 - ડૉ. રઈશ મણીયાર

અપડેટ (21-04-2010)

ફેસબુક પર મેઘા જોશીએ ધ્યાન દોર્યુ તો ખબર પડી કે આ રચના ડૉ. મુકુલ ચોકસીની નથી. – થેંક્સ મેઘા.

-x-x-x-x-x-x-x-x-x-x-


succeed anyway

मैं कभी बतलाता नहीं... पर semester से डरता हूँ मैं माँ ...|
 यूं तो मैं दिखलाता नहीं ... grades की परवाह करता हूँ मैं माँ ..|
 तुझे सब है पता ....है न माँ ||

 किताबों में ...यूं न छोडो मुझे..
 chapters के नाम भी न बतला पाऊँ माँ |
 वह भी तो ...इतने सारे हैं....
 याद भी अब तो आ न पाएं माँ ...|

 क्या इतना गधा हूँ मैं माँ ..
 क्या इतना गधा हूँ मैं माँ ..||

 जब भी कभी ..Invigilator मुझे ..
 जो गौर से ..आँखों से घूरता है माँ ...
 मेरी नज़र ..ढूंढे question paper...सोचूं यही ..
 कोई सवाल तो बन जायेगा.....||

 उनसे में ...यह कहता नहीं ..बगल वाले से टापता हूँ मैं माँ |
 चेहरे पे ...आने देता नहीं...दिल ही दिल में घबराता हूँ माँ ||

 तुझे सब है पता .. है न माँ ..|
 तुझे सब है पता ..है न माँ ..||
Advertisements

2 ટિપ્પણીઓ

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના, સાહિત્ય

2 responses to “kids corner for parents

  1. amazing!

    really true this days!
    rajnibhai u have selected real gems to convey pain of kids these days!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s