મોબાઇલ અને તેની માયા(ઝાળ)


કાલે કસકને સાયન્સ એક્સ્પ્રેસ ટ્રેનમાં લઈ ગયો હતો, સરસ હતું પણ એ વાત કરવાની નથી (કેમ કે એ આપણી “લેન” નહી ને!) ટ્રેનમાં જે જોવા લાયક હતું એ જોવાની સાથે સાથે એ પણ જોયું કે માણસો પોતાની પત્ની ( કે ગર્લફે ન્ડ ?) થી તો પીછો છોડાવી શકે પણ મોબાઈલથી નથી છોડાવી શકતા! આ પ્રકારાના કોઇપણ કાર્યક્રમમાં ઑલરેડી પહેલાથી જ સૂચન કરેલ હોય છે કે મોબાઈલ બંધ રાખવા, પરંતુ આપણે લોકો કોઇપણ સૂચન કે કાયદાનું ન પાલન કરવાની જીદ લઈને બેઠા છીએ!

આ તો ઠીક કોઇપણ લોકો એ એવું ઉઠમણું કે પ્રાર્થના સભા જોઇ છે ? જેમા કોઇ મોબાઇલ રણક્યો ન હોય? મને ઘણી બધી વાતો નથી સમજાતી એમાંની આ એક છે કે આ લોકો શું એટલા બધા બિઝિ હશે? અને યા તો શું એમને મોબાઇલ ને સાયલન્ટ કરતા નહી આવડતું હોય? !

સાથો સાથ એક બીજી વાત પણ નોંધવા લાયક ખરીકે કોમ્યુ ના સાધનો વધવા સાથે કોમ્યુ ગેપ પણ ઘટવાની બદલે વધ્યો હોય એમ નથી લાગતું?

આટલી વાત સાથે વધુ એક વાત પણ કહી દેવી (મારા માટે) હિતાવહ છે કે હું કોઇ મોબાઇલ કે નવી ટેક્નોલોજીના વિરોધનો ઝંડો ફરકાવનાર ફકીર નથી.

4 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના

4 responses to “મોબાઇલ અને તેની માયા(ઝાળ)

  1. એ તો ઠીક વિમાનમાં મોબાઈલ સાયલન્ટ નહીં, બંધ રાખવાનો હોય છે – છતાં લોકો છુપી રીતે વાતો કરતા હોય છે. જાણે પોતાની પાસે જ લેટેસ્ટ મોબાઈલ છે એમ. અને ઘણાં લોકો વિમાન એરપોર્ટ ઉપર ઉતર્યુ નથી કે મોબાઈલ કાઢીને મંડી જ પડે છે – એ વખતનો સીન દેખવા જેવો છે..

  2. માણસ કઈ વસ્તુનો દુરૂપયોગ નથી કરી જાણતો? મોબાઈલની માયા’જાળ’માં ફસાયા તેમને એની માયાની ‘ઝાળ’ તો લાગે જ છે!

  3. પિંગબેક: What an idea ! « એક ઘા -ને બે કટકા

  4. પિંગબેક: બાન_તાલિબાન « એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s