મિત્ર પરેશ ભેદાના ફોર્વર્ડેડ મેઈલ માં આવેલ નીચેની તસ્વીર અહિં મૂકવાની લાલચ રોકી નથી શકતો સાથે સાથે મારા તરફાથી એક સ્કીમ [કે સ્કેમ ? 😉 ] પણ છે કે નીચે આપેલ તસ્વીરમાંથી બધાજ લોકોને ઓળખી શકશો તો એક કાર* મળશે! હા તો હવે મેગ્નીફાઇંગ ગ્લાસ હાથમાં લઈ લો.
અહિં કલીક કરી એન્લાર્જ સાઇઝમાં જુવો
.
.
.
.
* કંડીશન એપ્લાય હો 😉
Advertisements
મને બધા ના નામ ખબર છે પણ મને કાર નથી જોઈતી એટલે હું જવાબ નહિ આપું…
દુર્લભ ફોટા માટે તમને અને તમારા મિત્રનો આભાર…