Audio CD and DVD of Baxi Sir


ગયા વરસે મારી કાબિલે તારીફ અને બક્ષીજી ની DVD નામની  પોસ્ટના રેફરન્સમાં ઘણા બક્ષી પ્રેમીઓએ એ DVD ખરીદવા ઉત્સુક્તા દર્શાવી હતી. ફરી  એ જ શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ દ્વારા બક્ષીજીના યાર બાદશાહો/બેગમો માટે એક અનમોલ ભેંટ છે.

શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ બક્ષી સાહેબ રીલેટેડ કંઇ ને કંઇ પ્રવૃતિ કરતા હોય છે. મુખ્ય કન્વીનર શ્રી હરનેશભાઈ સોલંકી એ મને ફોન પર જણાવ્યુ હતું કે તેઓએ રાજકોટમાં બક્ષી સાહેબના 77માં જન્મદિવસ નિમિત્તે ઑડિયો સીડી સાંભળવાનો કાર્યક્રમ રાખ્યો હતો જે ‘કોફી મેટસ’ મુંબઈ ખાતે “મારું સત્ય” નાં બક્ષી સાહેબના પ્રવચન અને એમની સાથે થયેલ પ્રશ્નોત્તરીનો છે. એમણે મને પણ કૉપિ મોકલી જે સાંભળ્યા બાદ મેં  એમને કહ્યું કે આ તો ગમતાનો ગુલાલ કરવા જેવું છે.

Audio CD બાબત તો એમનું કહેવું હતું કે  બક્ષીના ભાવક માટે તેઓ CD (ફ્રી ઑફ) રાઇટ કરીને મોકલી આપશે પરંતુ મેં કહ્યું કે તમે મહેનત કરીને અમને આટલું ઉપલબ્ધ કરાવો  છો એ કમ નથી અને બક્ષી ચાહક “મફત” નામ સાંભળીને સંકોચશે એટલે 50 રૂપિયા તો રાખો જ . આના કાની બાદ તેઓ એગ્રી થયા છે એટલે મારી અંગત વિનંતી કે પ્લીઝ જેને Audio CD કે  DVD કે બન્ને જોઇએ એણે ખરીદવી જોઇએ. બ્લોગમાં “કૉપિ” કરીએ છીએ એમ અહિં પણ કૉપિ કરીને “ઉજાણી” ન કરવી જોઇએ.

લાભ લેવા ઇચ્છતા હોય તો  આ મુજબની કિંમત છે.

DVD = રૂપિયા 100

અને

Audio CD = રૂપિયા 150

હરનેશભાઈનો મોબાઈલ નં – 94262 37750 છે.

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

8 responses to “Audio CD and DVD of Baxi Sir

 1. ખજિત

  બાદશાહો અને બેગમો ખુશ થઇ ગયા, પણ સાચા બાદશાહ તો હરનેશભાઇ છે જે આટલુ સરસ કાર્ય કરે છે.
  રજનીભાઇ ખૂબ આભાર આ માહિતી માટે.

 2. Rajnibhai, is DVD same which you sent to me? IF yes then I need to buy only Audio CD.

 3. arvindadalja

  રજનીભાઈ ખૂબ ખૂબ આભાર. આ માહિતિ માટે. હું ઘણાં સમય થયા બક્ષીજીની સીડી અને ડીવીડી વસાવવા આતુર હતો મેં અમદાવાદમાં ક્રોસ વર્ડ્માં પણ તપાસ કરીલી પણ ત્યાં આવી નહિ હતી. હવે હું આપે આપેલ શ્રી હરનેશભાઈનો સંપર્ક કરી મેળવી લઈશ.હું બક્ષીજીનો ખૂબજ ચાહક છું અને એમના તમામે તમામ પુસ્ત્કો મારી અંગત લાયબ્રેરીમાં વસાવેલા છે. ફરી ને આભાર્
  સ-સ્નેહ
  અરવિંદ

 4. Rajnibhai, i need both, is he able to send at Dubai, m ready to pay all the charges !

 5. rajniagravat

  • ખજિત – યુ આર રાઇટ, શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળની કામગીરી ખરેખર સરાહનીય છે.

  • કુણાલ – યેસ્સ આ ડીવીડી એ જ છે જે મેં મોકલેલી

  • અરવિંદભાઈ – ચોક્ક્સપણે શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ અવાર-નવાર આપણી આવી ઇચ્છાઓને પુરી કરતું રહેશે.

  • ડૉ.સુધીર શાહ – સર યુ આર વેલકમ એની ટાઇમ, સાચા અભિનંદનનાં અધિકારી શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ છે.

  • નિલેશભાઈ – તમે હરનેશભાઈથી વાત કરી જુવો મારા ખ્યાલની કોઇ ટેકનીકલ મુશ્કેલી નહી હોય તો હરનેશભાઈ ચોક્ક્સ મોકલશે, છતાંપણ મારા જેવું કામ-કાજ હોય તો નિ:સંકોચે ફરમાવજો.

 6. WAIT FOR
  બક્ષીજી ની DVD
  THANKS TO ALL TO CO OPERATE TO MY INQUIRE ABOUT BAXI BABU

 7. JAY VASAVADA DO NOT ANSWER ,
  TO ALL
  THIS ALL UNNECESSARY TALK ONLY DO THE WORK FOR GUJARATI-PLEASE
  THANKS

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s