કોમેન્ટનો કલશોર/કલબલાટ


* થોડા સમય પહેલા ઓરકુટ પર ડિટરજન્ટની એડ જેવો વાયરો હતો કે તારી કોમ્યુ કરતાં મારી કોમ્યુમાં મેમ્બર (એઝ વેલ એઝ એક્ટીવ મેમ્બર) સંખ્યા વધુ.  હવે એ મોહ કદાચ કમ થયો છે.

* ત્યારબાદ મારો પણ  બ્લોગ છે અને મારા બ્લોગ વિઝીટર્સ આટલા…

* અને પછી વાત વિઝીટર્સ પુરતી મર્યાદિત  ન રહેતા એનો વ્યાપ કોમેન્ટ સુધી વિસ્તર્યો! અને લોકો સલાહ સુચન કરવા લાગ્યા કે બ્લોગ જોઇને કોમેન્ટ કરતા રહેજો.

* હવે એમાં એવો મોડ આવ્યો છે કે લોકો  જે તે પોસ્ટ કરતા એમાં કોણે અને કેવી’ક કોમેન્ટ કરી એ માટે બ્લોગની વિઝિટ  કરે ! ઉર્વિશ કોઠારી, સૌરભ શાહજયવંત પંડ્યા વગેરે ના બ્લોગ પર કોમેન્ટ નો મારો વધુ હોય છે અને રસપ્રદ પણ હોય છે. એક જ મુદ્દા પર ભિન્ન ભિન્ન જાણકાર લોકોના અભિપ્રાયો વાંચવાની મજા આવે.

* આનાથી ફયદો એ થયો કે ખાલી તમારો બ્લોગ ગમ્યો…. વાહ સરસ…. મારા બ્લોગની વિઝિટ કરજો… જેવી ફાલતુ કોમેન્ટની બદલે કંઇક હટકે વાંચવા મળે.


આના પછી શેનો વાયરો આવશે ?  !

2 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

2 responses to “કોમેન્ટનો કલશોર/કલબલાટ

  1. પછી આવશે ટ્વિટરનો કલબલાટ?

  2. તમે જે ઉપર ત્રણ મહાનુભાવોના નામ લખ્યા એમાં વચ્ચેવાળા ભાઇના બ્લોગ પરની કમેન્ટ રસપ્રદ લાગતી હોય તો એનું કારણ એ છે કે એ ભાઇ ખાલી રસપ્રદ અને વાહ વાહ કરતી કમેન્ટ જ મૂકે (અથવા અપ્રૂવ કરે) છે અને બાકીની કમેન્ટો જાય કચરાપેટીમાં.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s