કિસ્સા KISS કા


આજે એક ફોર્વર્ડેડ મેઈલ મળ્યો  જેનું ટાઇટલ છે પુજારી કી નીકલ પડી! ટાઇટલ વિશે કશું “ઊંડાણ પૂર્વક” સમજાવાની જરૂર જ નહી રહે સિર્ફ ફોટો હી કાફી હૈ!

તપનું ફળ !

તપનું ફળ !

એપ્રિલ 2007માં રિચાર્ડે તો ‘કીસ કરવાથી એઇડસ થતો નથી’ નો  સંદેશઆપવાના  “શુભ-આશય” માત્રથી ચુંબન કર્યુ હતું (એવું વાંચવામાં આવ્યું હતું ) …..કદાચ ભૂલાઈ ગયું હોય તો લો,  રેફરન્સ માટે એનો પણ “લાભ” લ્યો..

હોઠો કો છુલો તુમ ...એઇડસ નહી હોગા

હોઠો કો છુલો તુમ ...એઇડસ નહી હોગા

પરંતુ  આપણે રહ્યા પામર જીવ એટલે આપણને તો એવો સાદો, એકદમ સાદો સવાલ થાય ને કે   આ પુજારી બાપાનો  આવા “શુભ-કાર્ય ” પાછળ કયો પવિત્ર ઇરાદો હશે?!

.

.

જે હોય તે પણ અવાર-નવાર આ પ્રકારના સમાચાર અને કિસ્સાથી પ્રેરાય ને મને તો  ધંધો-ધાપો છોડીને પુજારી બનવાનું કે આશ્રમ ખોલવાનું મન થાય છે! છે કોઇ જેને ચેલા – ચેલી બનાવામાં રસ હોય? 😉

2 ટિપ્પણીઓ

Filed under ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ

2 responses to “કિસ્સા KISS કા

  1. Aa comment ne Assistant ni post mate ni application ganva namra vinanti…

  2. saaheb, have aa swine flu na lidhe to kiss karvama pan saachavavu pade !!
    😛

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s