રખડપટ્ટી-II


9 જુલાઈના રોજ રખડપટ્ટીની એક પોસ્ટ કરી હતી અને બ્રેક લીધો હતો એ બ્રેકને હવે બ્રેક લગાવી એક્સીલેટર દબાવીએ તો …..

ચારવા રખાલ/પ્રાગસરથી અમારૂં ઝુંડ ભુજની હોટેલ પ્રિન્સમાં  પેટ પુજા કરવા નીકળ્યું અને ત્યાંથી રૂદ્રાણી ડેમ તરફ.

સ્વાગતમ

સ્વાગતમ

રૂદ્રાણીમાતાજીના મંદિરમાં આવું સ્વાગત કોઇને માફક ન આવે તો હવે પછીનો ફોટો જોઇ લો..

શેર કે સાથ બબ્બર શેર

શેર કે સાથ બબ્બર શેર

આ ફોટા બાદ અગર ડેમના ફોટાની  અપેક્ષા હોય તો સોરી! ડેમમાં પાણી તો ન હતું સાથે સાથે મોબાઇલની બેટરી પણ ડાઉન ! એટલે પાણી વગરના ડેમની તસ્વીર અહિં નહી (ઘણા લખે છે એમ ) અમારા દિલમાં કોતરાઈ ગઈ છે..હા હા હા.

ચાલો તો હવે ભાગીએ છીએ ભુજનાં હિલ ગાર્ડન તરફ…

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

skeleton of Asia's biggest 75-feet blue whale @ Hill Garden - Bhuj

જેટલો ચાર્મ આ ફોટા જોવામાં આવે એટલો તો ઠીક પણ એનાથી ડબલ અફસોસ થાય જ્યારે આ સ્કેલટનની જે હાલત જુઓ! આપણે કેમ કોઇ વસ્તુને માવજત નહી કરી શકતા હોય? એકદમ ઢંગ ધડા વગર રીતે એનું મેઇન્ટનન્સ(?) થાય છે! માત્ર પાંચ રૂપિયાની ટિકિટ રાખી છે એ કદાચ એક કારણ હોય! ઘરકી મુર્ગી દાલ બરાબર તો જુનું કહેવાય હવે તો એમ કહેવાય કે ઘરકા સ્કોચ લઠ્ઠા બરાબર ? પરંતુ “ડોમ” માં જાવ તો આ કેટલી મહત્વની જણસ છે એ સમજાવા કોઇ ન મળે! હા ત્યાં ઝીણા અક્ષરે ચોપાનીયા જેવું છે એમાં અંગ્રેજીમાં માહિતી આપી છે કે  આ “પીસ” ને કંઇ રીતે મુકાયુ , આપણે આ ડિટેઈલ વાંચવાઅને હિલ ગાર્ડનના વધું ફોટા જેવા (કુણાલ ધામીની મદદથી ) નીચે  લિન્ક આપેલ છે ત્યાં લટાર મારવી રહી.

http://www.dnaindia.com/india/report_hill-garden-at-bhuj-a-big-draw_1254998

http://www.bhujada.com/photogalleery3.htm

વધુ માહિતિ કોઇ પાસે હોય તો પ્લીઝ શે’ર કરશો.

Advertisements

5 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

5 responses to “રખડપટ્ટી-II

 1. jaypal thanki

  એ મહાકાય વ્હેલનું body જખૌ પાસે તણાઈ આવ્યું હતું ….

  http://www.indopia.in/India-usa-uk-news/latest-news/79678/National/1/20/1

  http://www.expressindia.com/latest-news/indias-largest-blue-whale-skeleton-to-be-kutch-hanging-gardens-main-display/272369/

  By the way , ભુજ પોલિટેકનીક કેમ્પસમાં જ જ્યારે અમારી ઈજનેરી કોલેજ હતી , ત્યારે હિલ-ગાર્ડન બનતું તું…. ત્યાંનાં ઓપન થિએટર ખાતે ભારત-પાક. નાં ક્રીકેટ મુકાબલા પ્રોજેક્ટર દ્વારા મોટા સ્ક્રીન પર દેખાડતાં… અત્યારે તો ખબર નહીં , પણ શરુઆતનાં એ દિવસોમાં રોટરી ક્લબની જાળવણી સરસ હતી.

 2. Unless somebody visits this place they might carry the idea that entire Kachchh is barren.

 3. પિંગબેક: રખડપટ્ટી-III « એક ઘા -ને બે કટકા

 4. પિંગબેક: કચ્છના ધોળાવીરા_વ્રજવાણી ફર્યા ? | એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s