(Once Again) Copy_Paste


જુન 18, 2009ના રોજની મારી એક  Short_Sweet-II પોસ્ટ પર બે બુઝર્ગો નામે સુરેશ જાની અને  રાજેન્દ્ર ત્રિવેદી એ કોમેન્ટ કરીને મને “આંગળી” કરવાની કુચેષ્ટા કરી  છે.  એ બાબતે થોડા મુદ્દા.

1  – આજ દિવસ સુધી કોઇપણ વ્યક્તિની કોઇ પણ કૃતિની (ચાલાકી પૂર્વક) ઉઠાંતરી કરી નથી.

2 – આજ દિવસ સુધી મેં કદી પણ કોઇને  મારો બ્લોગ જોવાની કે એમાં કોમેન્ટ લખાવાની હિમાયત કરી નથી.

3 – આજ દિવસ સુધી મેં લોકોની ઉંમર અને પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને એલફેલ બોલ્યો નથી, કારણકે એવું ન કરવાના મને સંસ્કાર મળ્યા છે.

4 – ઉપરોક્ત  બન્ને મહાનુભાવને કહેવાનું કે  હું નિવૃત કે સરકારી કર્મચારી નથી. બિઝનેસ કરૂ છું સમયની મારામારી હોય એ સમજી શકતા હશો છતાંપણ  કહું છું કે જો દલીલ કે ચર્ચા કરવી હોય તો ખુલ્લમ ખુલ્લા કરીયે, ઇ-મેઈલ પર પણ નહી. એકવાર ચર્ચા શરૂ કરીએ પછી  ઉંમર વગેરેના કોઇ કારણો ન આવવા જોઇએ.

5 – તમારા લોકોની કોમેન્ટનો સુર  એવો નીકળે છે કે જાણે મેં  કોપિ  કરી હોય! પરંતુ “મોટાભાઈ”  બન્ને પોસ્ટની તારીખ ચકાસો.

6 – ધુમ્રપાન સ્વાસ્થયને હાનીકારક છે એવી ખૂણે ખાંચકે કે તળિયે દેખાય એ રીતે નહી પરંતુ મેં પોસ્ટની શરૂઆતમાં લખેલ છે કે  મિત્ર જયેશ ભેદાના (ફોર્વડેડ) ઇ-મે ઈલમાંથી સાભાર.

11 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

11 responses to “(Once Again) Copy_Paste

 1. એક વાત યાદ રાખો: નવરા બેઠાં નખ્ખોદ વાળે.

 2. હાથી જતો હોય ત્યારે કુતરા ભસ્યા કરે…!

 3. Kunal

  સાચી વાત હો કાર્તિકભાઈ..

 4. Mahesh Mandlia

  વાંચીને નવાઈ ન લાગી. આવું તો આ બ્લોગના સંચાલકો કરતાં જ આવ્યાં છે અને કોઈપણ જાતની શરમ વગર હજુ પણ કરી જ રહ્યા છે. આજ સુધીમાં આ બ્લોગની કોપી-પેસ્ટ પ્રવૃત્તિ સામે અનેક પૂરાવાઓ રજૂ થયા છે. અને ખુદ વર્ડપ્રેસએ કોપી-પેસ્ટના કુકર્મ માટે આ બ્લોગને બે વખત બ્લોક પણ કર્યો છે. છતાં બ્લોગજગતની કરૂણતા એ છે કે કોપી-પેસ્ટના સર્વોચ્ચ ખલનાયકે જ્યારે શક્તિપ્રદર્શન કર્યું ત્યારે મોટા મોટા મહારથીઓ પણ એના બચાવમાં દોડી ગયા હતા. તો આ બધા બચાવમાં દોડી ગયેલા મહારથીઓની આવી માનસિકતાનું શું કરવું? શું લોકોને હવે મોતીને બદલે કાંકરાઓમાં જ રસ પડે છે?

 5. DEAR Rajani BHAI,

  You have a good Gujarati blog and serving many Gujarati readers of internet world.
  DO COPY,
  BUT, ALWAYS GIVE reference like you do…
  DO COPY FOR OTHER BLOGGERS TO USE too

  SURFERS OF INTERNATE ENJOYs your or my work and few puts the comment too.
  Personal lavel helps to understand you put the name in Public….
  GUJARATI FOR GUJARATI IS NOT LIMITED….
  MANY INTERNATIONAL FIGURES SPEAKAS, READ AND WRITE THIS , “BHASHA”

  OPEN THE HEART AND MIND.
  ‘ahinsa paramodharma.’

  Rajendra Trivedi,M.D.
  1 781 438 8405
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  P.S.
  Do send me e mail or call…..for the clerification.
  I do not wish to put your name as a yellow blogger!!

 6. રજનીભાઈ, લોકોની કોમેન્ટ વાંચો, સાંભળો પણ દિલ પર ના લો. અને એના પર બીજી પોસ્ટ કરશો એમાં પણ એ લોકો માર્કેટિંગ કરવાનો લ્હાવો લેશે અને એમાં જ ખુશ થનારની ફોજ છે કેટલાના મોઢે ગળણા બાંધશો? મને યાદ આવે છે એક પ્રસંગ: દિવ્ય ભાસ્કરે એક વાર એક કાર્યક્રમ અમદાવાદ ટાઉનહોલ માં. હું ગયો હતો, એકદમ બોગસ હતો. ગુ.સ. ના એક વડીલે મને ફોન કરી પૂછ્યું કેવો પ્રોગ્રામ હતો વગેરે.. એટલે મેં હતું એવું કહ્યું. મને લાગ્યું કે આટલો ખરાબ પ્રોગ્રામ હતો એટલે એ ગુ.સ બીજા દિવસે એના છાપામાં લખશે, પણ એમને કહ્યું ના રે! એવું કરીએ તો દી ભા. નું માર્કેટિંગ થાય..
  લોગો કા કામ હૈ કહેના … કે’વા ડો તમતમારે! આપણે શું લેવું એ આપણે નક્કી કરી શકીએ છીએ ! અને બીજા વાંચકો પણ !

 7. Gautam

  રજનીભાઈ દિલ પર મત લો યાર.

  અરે વો બુઢ્ઢેકા પુરા હાસ્ય દરબાર હી કોપીપેસ્ટ કા ખજાના હે. વો તો અંગ્રેજી ઇમેલ કહાનીઓ કો ભી ગુજરાતી (સોરી ઉંઝા) મે ઢાલ કે અપને નામ સે પરોસતા હે. વો ચોરી ચપાટી વાલા ઉંઝાદાદા દુસરો કો (ભાષા વિકૃતી) ઉપદેશ દેનેમેં ભી કાફી ચતુર હે. પર આજકાલ સભી ચુનંદા બ્લોગર ઉસકો ઈગ્નોર હી કરતે હે. જો અપની ઉમર કી તહેજીબ નહી રખતા ઉસકી યહી દશા હોતી હે. બસ ઉસકો ઇગ્નોર કરે.

  વો બુઢઢા સઠિયા ચુકા હે. બાર બાર ભોંકતા હે કિ અબ વો કિસિકો ઉસકા બ્લોગ પઢને કા ઇમેલ નહી કરેગા. બ્લોગ પે લિખના કમ કરેગા, કોમેંટ ભી જ્યાદા નહિ કરેગા પર કુત્તેકી દુમ કભી સીધી હો સકતી હે ક્યા ?

 8. લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:

  દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

 9. There is obviously a lot to know about this. I think you made some good points in Features also.

 10. રજનીભાઈ, તમે કોઈ યુરોપિયન સેક્સ પિલ્સ વેચવા વાળા ની ફાલતૂ કોમેન્ટ અપ્રૂવ ના કરો યાર. એ નાહક નો બધા બ્લોગ માં ઘુસી ઘુસી ને કોમેન્ટ ફટકારે છે માર્કેટિંગ કરવા માટે.

 11. રજનીભાઇ,
  તમારો બ્લૉગ વાંચવાની મજા પહેલી વાર લીધી અને આ પહેલાં તમારા બ્લૉગની મુલાકાત અત્યાર સુધી ન લીધી તેનું દુ:ખ થયું. જો કે તમારા બ્લૉગ વિશેની જાણ કો’ક ‘જીપ્સીની ડાયરી’માં તમારી કમેન્ટ વાંચીને થઇ. તમારી શૈલી મને ઘણી ગમી. તમારી જેમ મારો પિંડ ‘ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી’ (આ મારા શબ્દો નથી – લોક શાયર ઝવરચંદ મેઘાણીનું આ ગીત અમે નાનપણમાં અમારૂં રાષ્ટ્રગીત તરીકે ગાતા, ત્યારનું છે, તે યાદ રહી ગયા છે તે દેશ)નો છે, તેથી સીધી સરળ મિઠી વાત મનને સ્પર્શી જાય. હા, કહેવાનું તાત્પર્ય એ છે કે તમારી વાત કહેવાની રીત મને આપણા મલકમાં ફરીથી લઇ ગઇ.
  એક વિનંતી: તમારાં બા વિશે જરૂર લખશો. સૌને ગમશે. હું તો આતુરતાપૂર્વક રાહ જોઇશ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s