18મો અધ્યાય


ના, આ કોઇ  ગીતાના પાઠની વાત નથી કરતો. આ તો અમારા લગ્ન-જીવનના અઢારવર્ષ પૂરા કર્યા એની વાત છે.

કાર્તિક મિસ્ત્રીએ  એમના જન્મદિવસ યા તો મેરેજ એનીવર્સરી પર એમના બ્લોગ પર એવું લખેલું કે આટલા ટાઇમમાં પહેલી વાર તેઓ સાથે હતા! મારે એનાથી ઉલ્ટુ થયું છે, આટલા વરસોમાં પહેલી વાર અમે અલગ -અલગ છીએ.

 

કંસાર જેવો મીઠો અમારો સંસાર

કંસાર જેવો મીઠો અમારો સંસાર

 

 

જીવનમાં અમે સાથે સાથે ઘણું જોયું સુખ તો  જોયુ છે સાથે સાથે અમુક દુ:ખો એવા સહન કરવા પડ્યા છે જેનું દર્દ અમે જ જાણીએ છીએ.. પણ એની વે, એવી સેન્ટી સેન્ટી વાતો ના બદલે ફોટા જુવો … 

જનરલી કહેવાય છે કે સમય જાતા સંબંધોમાં ઓટ કે ઓછપ આવતી હોય છે પણ ઉપરના ફોટા બાદના 15 વરસે પડાવેલો આ ફોટો જોયા પછી “શું કિયો છો?’

 

હમ તુમ યુગ યુગ સે યે ગીત મીલન કે...

હમ તુમ યુગ યુગ સે યે ગીત મીલન કે...

 

 

 

ચાલો હવે  વિના સંકોચે ગીફટ પણ મોકલી શકો છો.  હા… હા…. હા

Advertisements

11 ટિપ્પણીઓ

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના

11 responses to “18મો અધ્યાય

 1. પ્રથમ તો તમને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન. પહેલા ફોટામાં અમારી ભાભીના હાથમાં મહેંદી છે અને બીજા ફોટામાં તમારા વાળ મહેંદીવાળા છે. બાકી તો તમારો સંસાર કંસાર જેવો મીઠો જ દેખાઈ રહ્યો છે.

 2. Happy Anniversary! I liked Heena Parekh’s observatory comment! 🙂 Best of luck!

 3. તમને Congratulations અને પાર્ટીનું કંઇક ગોઠવો તો પછી Giftનું વિચારીએ… 😉

 4. અભિનંદન!! બોલો શું ગિફ્ટ મોકલું?

 5. સહજીવન સહવાસ અને સહચર્યના અમુલ્ય વર્ષો બદલ અભિનંદન અને આગામી વર્ષો માટે ખુબ ખુબ શુભેચ્છાઓ

 6. અઢારમી લગ્ન સંવત્સરી પર તમને બંનેને ખુબ ખુબ અભિનંદન.
  હિનાબેનનું અવલોકન સરસ છે.

 7. rajniagravat

  ફર્સ્ટ ઑફ ઑલ થેંક્સ અ લોટ મિત્રો.

  1- સદાફ ભાઈ જાન,

  Canon EF 1200mm f/5.6L USM વાળુ “મોડેલ” ચાલશે.

  2-મનીષ મિસ્ત્રી અને અશ્વિન પટેલ ની વાત સાથે સમંત કે હિના પારેખનું અવલોકન લાજવાબ છે.

  3- સાક્ષર તાજમાં પાર્ટી રાખવાનો પ્લાન છે.

  4- કાર્તિક મિસ્ત્રી તમે પુછ્યુ એ જ તો મોટી ગિફ્ટ છે દોસ્ત.

  5- જયેશ ઉપાધ્યાય અને વિનય ખત્રીનો દિલથી ખૂબ ખૂબ આભાર.

 8. મરીઝ સાહેબ નો સરસ શેર
  વરસો બાદ આવ્યા તેનો આ પુરાવો છે
  હતી જે હાથમાં મહેંદી માથે લગાવી છે

 9. પિંગબેક: २० मय નું વિસ્મય « એક ઘા -ને બે કટકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s