અમાનવીય સવાલ = કૈસા લગ રહા થા?!


( 04-02-2009ના રોજ આ પોસ્ટ ટાઇપ કર્યા બાદ મારું નેટ રીસાઈ ગયુ હતું એટલે સબમીટ ન કરી શક્યો! )

 

મને હંમેશા લાગ્યુ છે કે દિમાગ બગાડવા માટે ટીવીથી ઉત્તમ માધ્યમ બીજુ શોધવું મુશ્કેલ છે. શનીવાર, 02 મે 2009ના રોજ નવરા બેઠા બપોરે જમ્યા બાદ ઝી-ન્યુઝ જોવાની ભૂલ કરી. એમાં ચોરવાડ ની દુર્ઘટના અંગે પ્રોગ્રામ હતો.

 

એ દુર્ઘટના વખતે ત્યાં હાજર રહેલ એક ટીચર લીઝાને ઝી-ન્યુઝના ભાર્ગવ પરીખે એક સવાલ કર્યો જે સાંભળીને થયું કે મને તો ઠીક મારી આજુબાજુમાં પણ કોઇને આવો સવાલ કરે તો એને લાફો લગાવી દેવાનું મન  થાય! એણે લીઝાને પુછ્યુ કે જબ વો સબ દરિયામેં ડૂબ રહી થી તબ આપકો કૈસા લગ રહા થા!

 


Advertisements

5 ટિપ્પણીઓ

Filed under સંવેદના

5 responses to “અમાનવીય સવાલ = કૈસા લગ રહા થા?!

 1. ટીચક લીઝાએ કહેવું જોઇએ “તારી મા ડૂબે ત્યારે તને કેવું લાગે?”

 2. तुलसीदास जी कहते हैं:-
  तुलसी इस संसार में, भांति भांति के लोग,
  सबसे हिलमिल कर रहिए, ज्यों नदी नाव संजोग|
  http://www.lilashah.org/?q=node/60
  આ ટીવી વાળાએ પણ નદી નાવ અને સંજોગ પ્રમાણે સવાલો કરવા જોઈએ. સંજોગો દુ:ખના હોય કે હરખના આ લોકોને તો એક જ આવડે છે : કૈસા લગ રહાથા?
  કોર્સ પ્રમાણે ચાલતા હશે!

 3. mumbai meri jaan movie ma aa situation par bau majaano kataaksh karelo chhe … pan u knw kutra ni poochhdi … vaaki te vaaki j … sudhri jaay to media wala thoda kahevaay !!

 4. અજય

  ઇન્ડિય ના જર્નાલીસ્ટો પોતાને બહુ મોટા ખેરખા સમજે છે હવે.કોઈને કોઈ પણ ફાલતું સવાલ પૂછી ને તેને મૂંઝવી નાખવું એટલે એમની જોબ પૂરી.જે વધારે ‘સારો’ ફાલતું સવાલ પૂછે એ ને ભવિષ્ય માં ટી વી ચેનલ સ્થાપવી હશે ને?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s