બિલોરી કાચ


બક્ષી સાહેબનું પેલું જાણીતું વિધાન છે ને કે ગુજરાતી સાહિત્યમાં મારા પૂર્ણવિરામને પણ કોઇ ચેલેન્જ કરી શકવો જોઈએ. અને એમના રેફરન્સ કેટલા સચોટ હોય છે કંઇ લખવા/કરવા/ચર્ચવાનો વિષય હોય પરંતુ છતાં પણ કહેવાય છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર, એવી રીતે સરતચૂક થઈ શકે પરંતુ મારા જેવો માણસ કે જેનું વાંચનનું ફલક બહું વિસ્તરેલું નથી અને બક્ષીસાહેબ પુરતુ સીમિત છે અને એટલે માત્ર બક્ષીસાહેબના લખાણ ઉપર આધાર રાખતો હોય જ્યારે એક ને એક ઘટનાની તારીખ અલગ અલગ વાંચે ત્યારે મૂંઝવણ થવી સ્વાભાવિક છે. વાત એમ છે કે  બક્ષીસાહેબનું એક પુસ્તક છે 64 લેખો, એ પુસ્તકમાં છે કે

 

ફેબ્રુઆરી 25, 1931ને દિવસે ભગતસિંહને ફાંસી આપ્યા પછી…. (પાનાં નં. – 23)

 

ભગતસિંહને ફાંસી મારવામાં આવી ત્યારે, 1931ના માર્ચની 23મી તારીખની સાંજે ભગતસિંહની ઉંમર હતી: 24 વર્ષ! (પાનાં નં. – 46)

Advertisements

8 ટિપ્પણીઓ

Filed under સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

8 responses to “બિલોરી કાચ

 1. લજ્જા

  બક્ષીબાબુથી ભગતસિંહની જન્મતારીખમાં ભૂલ થાય?.. નક્કી “ગલતીસે મીસ્ટેક હો ગયા” એવું થયું હશે.

  એવું તો આપણી જોડેય ઘણી વાર થાય..હું તો ઘણી વાર પાણી કોઈકે મંગાવ્યું હોય અને કોઈકને ધરી દઉં છું..:P

  જોકે મને આ ઘડીએ એવો વિચાર આવે છે કે જો બક્ષીબાબુ હોત અને એમને આ ભૂલ કોઈએ બતાવી હોત તો એ માનત??..એમના પ્રતિભાવ શું હોત?

  • કુણાલ

   થેંક્સ… કેવો (વિચિત્ર) સંજોગ કહેવાય કે એ સાચી તારીખ એટલે કે 23 માર્ચના રોજ જ એ લેખ છપાયો હતો, જેમાં ભૂલ છે!

   લજ્જા,

   હું અંદાજ લગાવી શકું કે તેઓ શું પ્રતિભાવ આપત, પણ હમણા નહીં કહું, એક-બે દિવસ પછી અહી જ કહીશ.

 2. saksharthakkar

  જાવા દ્યો ને પ્રભુ, ભુલ થઇ ગઇ!!! 😉

 3. dhufari

  MAANAS MAATRA BHOOLNE PAATRA JAAVA DO NE BHAAI CHHINDA SHODHVA THI SHU HAATH LAAGE?

 4. પિંગબેક: દેશપ્રેમ કે દેશ (અને) પ્રેમ « એક ઘા -ને બે કટકા

 5. તેઓ શું પ્રતિભાવ આપત એ કહ્યું પછી તમે? ક્યાં? લિન્ક આપવા વિનંતી….

 6. rajniagravat

  @ અનીશ પટેલ – એ એક-બે દિવસ આવ્યા જ નહીં ! !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s