આપણે સૌ જાણીયે છીએ કે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો એની પ્રતિક્રિયામાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ કહ્યું કે આપણા જ દેશના ગદ્દારોની મદદ વગર આ શક્ય નથી! અને ત્યારબાદ મિડીયા અને રાજકારણીઓએ મોદીની ટીપ્પણીની ટીકા કરી વગેરે વગેરે ….
કાલે ટી.વી. જોતી વખતે કસકે પણ આ મતલબનું જ વિધાન કર્યુ, “પપ્પા, આપણે શું કરવું જોઇએ ખબર છે? “
મેં પુછ્યું, ” શુ?”
કસક ઉવાચ, “પાકિસ્તાનમાં આપણે છે ને ઘુસી જવાય, એના પ્લાન જાણી લેવાય અને ત્યારબાદ આપણે એને ખતમ કરી નંખાય!”
બોલો, બાળકો પાસે પણ આવા આઇડિયા છે પણ ….. ? ! ? !
Advertisements
પિંગબેક: Modi & Me « Rajni Agravat’s Weblog