હમ બોલેગા તો બોલોગે કે બોલતા હૈ


dr-vs-dr1a

ઉપરની તસ્વીર 06-04-09ના સાંજે 4-30 વાગ્યે લીધી હતી કેમ કે મને હતું જ કે  આ બધુ

 જો આજ હૈ

વો, કલ નહી …… જેવી ફિલોસોફી જેવું છે … 

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*

અને 24 કલાક બાદ આજે જોયું તો ? . . . 

dr-vs-dr2a1

જોયું ને ? આઇ મીન જોયુ પણ ન દેખાયું ને? આમ તો મેદાન સફાચટ. . .

dr-vs-dr3a

પણ પ્રતિભાવમાં નામ ઝળકે છે એમને વાંચવા હોય તો ? તો આ રહ્યું એ ફોટુ..

dr-vs-dr4a

હજુ એક કોમેન્ટ બાકી છે ને? તો આ રહી એ પણ … 

dr-vs-dr5a

7 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

7 responses to “હમ બોલેગા તો બોલોગે કે બોલતા હૈ

 1. સ્ક્રિન શોટ વંચાતા નથી.

  જોકે હું સમજી ગયો તમે કહેવા શું માગો છો…

  આવું પહેલી વખત નહીં, ઘણી વાર થયું છે, અભી બોલા, અબી ફોક.

  • rajniagravat

   અરે હા યાર દેખાતું નથી..પણ જો કે એમાં આપણી ઉંમર નો હજુ વાંક નથી (કે પછી ઉંમરવાન વાંક દેખા ) મને ટેકનીકલી બહુ ખબર પડતી નથી એટલે જલ્દબાજીમાં મૂકી દીધા, ફેરફાર કરી શકાય તો ચોક્ક્સ કરીશ પણ જો કે ખાટલે મોટી ખોટ કે જેને સમજવુ જોઇએ એ ક્યારે સમજશે?
   એના પરથી જુની કહેવત યાદ આવી

   બારે બુદ્ધિ સોળે સાન..આવી તો આવી , નહિતર ? હરીવાલા !

 2. નવી પોસ્ટ લખીને શબ્દોમાં સમજાવી દો શું કહેવા માંગો છો.

 3. ૧. પહેલાં તો એ ખબર પડી કે રજનીભાઇ ગુગલ ક્રોમ અને વિન્ડોઝ વાપરે છે!!!
  ૨. સ્ક્રિનશોટ મોટા મૂકો જેથી બધાને વ્યવસ્થિત ખબર પડે!

 4. વી.રાજ

  હસવા માટે લખાણની જરૂર નથી. એમનો ફોટો જોઈનેજ હસવું આવે છે હવેતો. એટલે હટાવી દીધું.સમજ પડી?

 5. ગુગલ કૅશ આ માટે ઉત્તમ પરિણામો આપે છે!

 6. DEAR Rajani BHAI,

  You have a good Gujarati blog and serving many Gujarati readers of internet world.
  DO COPY,
  BUT, ALWAYS GIVE reference like you do…
  DO COPY FOR OTHER BLOGGERS TO USE too

  SURFERS OF INTERNATE ENJOYs your or my work and few puts the comment too.
  Personal lavel helps to understand you put the name in Public….
  GUJARATI FOR GUJARATI IS NOT LIMITED….
  MANY INTERNATIONAL FIGURES SPEAKAS, READ AND WRITE THIS , “BHASHA”

  OPEN THE HEART AND MIND.
  ‘ahinsa paramodharma.’

  Rajendra Trivedi,M.D.
  1 781 438 8405
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  P.S.
  Do send me e mail or call…..for the clerification.
  I do not wish to put your name as a yellow blogger!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s