કિડ્સ કમાલ


ગઈકાલે કસકે 2-3 જોકસ સંભળાવ્યા તો થયું કે ગામના બ્લોગમાંથી લોકો કોપિપેસ્ટ કરતા હોય તો આપણે પણ MARCH ENDINGમાં (કસક પાસેથી) કોપિ-પેસ્ટ કરીયે તો ?

1)

કસક – “પપ્પા, તમે ઇન્ટેલીજન્ટ છો?”

(સાચો જવાબ તો અપાય નહીને? એટલે હું ખાલી મુસ્કુરાયો)

તો કહે, “ અચ્છા કહો, 2 અને 2 ભેગા કરીયે તો કેટલા થાય? ”

મેં કિધુ, “ 4”.

કસક – “રોંગ!….. ‘ 22 થાય ! ”

2)

ફરી પુછ્યુ કે અચ્છા કહો કે ભગવાનનો કલર કેવો હોય?

મેં પ્રતિપ્રશ્ન કર્યો, કયા ભગવાન?”

કસક, “ ભગવાન રામ , ભગવાન કૃષ્ણ

મેં કહ્યુ કે બ્લેક

કસક – “ રોંગ, હજુ સોચો.”

મને થયું કે ગમે એટલુ સોચશુ તો યે બાળકોના તોલે તો આવી નહી શકીએ એટલે શરણાગતિ સ્વીકારી પુછ્યું, “તું કહે ને ભાઈ.”

તો કહે – “ગ્રીન ! “

હે?”

હા, જુવો ને આપણે નથી ગાતા કે હરે રામ…. હરે કૃષ્ણ ! “

3)

કસક – “પપ્પા, અમે છે ને એક બીજાને શું પુછીયે ખબર?”

 

શું?”

 

 

કોઇ છોકરાને પુછીયે કે ઉસકી બહેન કે સાથ ક્યા કર રહા થા?”

તો છોકરો અમને સામે પુછવાનો ને કે? કી કી?

 

 

હા .”

તો અમે બધા એક સાથે ચીડવીએ..હાય, હાય “KISSકી? 😉

Advertisements

7 ટિપ્પણીઓ

Filed under રમૂજ, Kasak

7 responses to “કિડ્સ કમાલ

  1. ખબર પડી? છોકરાઓ આપણાં કરતાં સ્માર્ટ હોય છે…

  2. કસક તો બહુ જોરદાર આઈટમ લાગે છે.

  3. ગોવીંદ મારુ

    વાહ ! કસક !! વાહ !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s