કલા (ઉઠાંતરી) કસબ


27માર્ચના રોજ કાર્તિક મિસ્ત્રીની પોસ્ટ  જોઇને ઘણા દિવસ નહી પણ મહિનાઓથી એક કામ પેન્ડીંગ છે એ યાદ આવ્યુ. વધુ કંઈ કહુ એ પહેલા આ પેઇન્ટીંગ પર નજર નાંખો .   

યે કૌન ચિત્રકાર હૈ? => રજની અગ્રાવત

યે કૌન ચિત્રકાર હૈ? => રજની અગ્રાવત

હા,  તો જોયુ? ક્યાં? એરો માર્ક પર ધ્યાન આપો અને જુવો કે હું કેવો ચિત્રકાર છું!  જનરલી રજની અગ્રાવત તરીકે મારી ઓળખ છે પરંતુ મારું આખુ નામ રજનીકાન્ત અગ્રાવત જ છે . 

ડિસેમ્બર 2008માં  વડોદરા ખાતે (સ્વામીનારાયણ) અમૃત મહોત્સવમાં પેઇન્ટીંગ-એક્ઝીબીશન હતું.  ત્યારે મારા  ફ્રેન્ડના વાઇફ ત્યાં ગયા હતાં અને એમણે આ પેઇન્ટીંગ જોતા જ ચકરાવે ચડી ગયા કે માળો બેટો આ મોરલો આવી કળા જાણે છે? અને એમણે સાબિતી રૂપે આ ફોટા પર ક્લીક કરી લીધું.

 

એની વે, જે પણ આ રજનીકાન્ત હોય , આપણું તો નામ-કામ થઈ ગયુ! 

Advertisements

3 ટિપ્પણીઓ

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

3 responses to “કલા (ઉઠાંતરી) કસબ

  1. dilip mehta

    wow! u told us about this painting and we also had the chance to see that painting! by the way,once upon a time there were 7 DILIP MEHTAS IN BARODA!!!today atleast 5 r present having various social activities including one anti social ..bootlegging!his name is also dilip mehta better known asDILPO!!!!!in bombay ,i myself had seen one painting by dilip mehta, and i think he is one of the famous painters of bombay!thnks for reminding this incidents!

  2. ઓ પ્રિયતમ ! તેમનીં ક્રુતિ તારી જ મુર્તિ હતી ને તેમનું નામ તારાં ચરણોમાં સમર્પિત પુષ્પ ! “કોઈ” મુરખ તેને ઊચકિ પોતાના પગમાં નાખિ દે છે ! બિચારાંને એમ કે આમ કરિને હું ઈશ્વર બનીં જઈશ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s