આજ કી તાજા ખબર = નશાબંધીના હિમાયતી V/S ‘નશીલા’ ઉત્પાદક


ગાંધીજીની વસ્તુઓની નિલામીના ન્યુઝ લોકલ ન્યુઝ પેપરમાં 22 ફેબ્રુઆરીના વાંચ્યા હતા, (બાકીના બધા અખબારમાં તો મોડા ન્યુઝ જોયા હતા!)એના પર પોસ્ટ બનાવું એ પહેલા દરેક તો મિડિયાના દરેક વિભાગને મટીરીયલ મળી ગયુ હતું એટલે લખવાનો કોઇ મતલબ રહેતો ન હતો!

 

ગાંધીજીની વસ્તુઓ

ગાંધીજીની વસ્તુઓ

પરંતુ આજે ખબર પડી કે ગાંધીજી જે વસ્તુનો સખ્ત વિરોધ કરતા, એ જ વસ્તુના કિંગ વિજય માલ્યાએ એમની વસ્તુની થતી હરરાજીમાં ભાગ લઈને લગભગ 1.8 મીલીયન ડૉલરમાં ખરીદી અને એ બધુ આપણી ગવર્મેન્ટ ને ગીફટ રૂપી તમાચો મારશે.

 

 

 

વધુ તો  આજે અને આજ પછી થોડા દિવસ (જ્યાં સુધી બીજી કોઇ ઘટના ન બને  ત્યાં) સુધી મિડિયામાં  આ મુદ્દો ઉછળતો રહેશે અને અવનવી વાતો જાણવા મળતી રહેશે, ત્યાં સુધી ..

જય હો !

Advertisements

7 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

7 responses to “આજ કી તાજા ખબર = નશાબંધીના હિમાયતી V/S ‘નશીલા’ ઉત્પાદક

 1. rajniagravat

  હજુ કાલ સુધી આપણને આવા આશ્વાસનો મળતા જે આજે છાપામાં આવે છે કે

  http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=56115

 2. સરકાર તો દોષી કહી જ શકાય કે અમેરિકાની સરકારને વચ્ચે નાંખીને આ હરાજી રોકી શકાઈ હોત… બાકી ખરીદીને લાવવામાં તો નેતા લોકો પાસે એટલું પડેલું હશે કે આખું અમેરિકા ખરીદી લે… !!

 3. rajniagravat

  એકદમ સાચી વાત કુણાલ,ગઈ કાલે જ આસ્થા ચેનલ પર બાબા રામદેવ અને રાજીવ દિક્ષિત પાસેથી સાંભળ્યુ કે સરકારની ભંગાર પોલીસી તહત લોકો ઇન્વેસ્ટ કરતા ડરે છે અધર વાઇઝ આપણા પાસે (સાચો ફિગર યાદ નથી)અબજો રૂપિયા બ્લોક મની છે હજુ આ બ્લોકની સાથે બ્લેક મની પણ જોડીયે તો? !

  Btw,

  આ હરરાજી ન્યુઝ અનુસંધાને ગાંધીધામ સ્થિત મિત્ર કુંજન વ્યાસ ઇન્સ્ટન્ટ પ્રતિક્રિયા હતી, “આ તો એવું થયું કે મદિરાના વિરોધી મહાત્માને મદિરાના મહાનાયક માલ્યાએ મુક્ત કર્યા!”

 4. આમ પણ ગાંધીજીને આપણા નેતાઓ એ પુતળામાંથી બહારજ ક્યાં આવવા દીધા છે હા રુપીયાની નોટો પર મુક્યા છે જેથી રોજ માથુ ટેકવી શકાય

 5. હા એ વાત સાચી રજનીભાઈ કે દારુના બેતાજ-બાદશાહ સમાન વ્યક્તિએ દારુના કટ્ટર વિરોધી એવા બાપુની વસ્તુઓને ખરીદી… દારુ વેચીને બનાવેલા પૈસાથી … પણ કદાચ કહેવાવાળા કાંઈ પણ કહી શકે … પણ મને લાગે ત્યાં સુધી એમાં ખોટું કશું નથી… !! હા તમે કહ્યું તેમ સરકારના ગાલ પર તમાચો નહિ પણ આખો ગ્રેનેડ જ ફોડી દીધો એણે…. એમાંય આ તો પાછી બાપુએ બનાવેલી રાજકીય પાર્ટીની સરકાર !!! 🙂

 6. આપણને તો આ માલ્યા ગમે છે. કિંગફિશર ખરેખર સારો બીઅર બનાવે છે અને સારા કેલેન્ડર પણ. સાચું કહું તો મને માલ્યાની ઇર્ષા આવે છે 😉

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s