આ નો મતલબ?


રવિવારે ગુ.સ.માં કોંગેસમાં ભરતી થવાનું ફોર્મ જોયુ તો એ સમજાયુ નહી પછી દિવસો ગયા અને વાત પણ (દિમાગમાંથી) ગઈ, પરંતુ આજે ફરી જાહેરાત જોઇ જેમાં સાઇટનું નામ હતું ત્યાં ફરતા ફરતા એ જ ફોર્મ જોવા મળ્યુ જે અહિં કલીક કરીને ફોર્મ જોવાથી ખબર પડશે કે…

ઉપર ડાબી બાજુએ મહે. કરીને નીચેની વિગતો અનુસરવાનું કહે છે એમાં

1- ફોર્મ ફક્ત અંગેર્જીમાં ભરવું.

4-ફોર્મ ગુજરાતીમાં ભરી શકો છો.

 

અરે યાદ આવ્યુ કે મારે ક્યાં કોંગ્રેસ જોઇન કરવું? છે એટલે ચાલો લીવ ઇટ પ્લીઝ ઓકે?

Advertisements

3 ટિપ્પણીઓ

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

3 responses to “આ નો મતલબ?

 1. સોનીયા મેડમને વંચાય/સમજાય માટે ફોર્મ અંગ્રેજીમાં ભરવું જરૂરી. ગુજરાતીમાં પણ ભરી શકાય જેથી અન્ય નેતાઓને પણ વાંચી શકે!!!!

  આ શું ચાલી રહ્યું છે? કાર્તિકભાઈ પોલિસમાં ભરતી થવાની જાહેરાતો વાંચે છે… અને તમે યુવા કોંગ્રેસમાં!

  😉

  • rajniagravat

   અરે યાર મિડિયાએ મંદી મંદીનો મંત્ર કાન અને દિમાગમાં એવો તો નાંખી દીધો છે કે પોલીસ અને કોંગ્રેસમાં જોઇન થવુ જ જોઇએ એમ લાગે છે. તમે તો ત્યાં શિવસેનાના શરણ સિવાય કંઇ ન વિચારતા..

 2. મારી અને રજનીભાઇની પોલીસ-કોંગ્રેસની જોડી સારી જામશે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s