આદાન-પ્રદાન-1


કાર્તિક મિસ્ત્રીએ  પોલીઓ રસી અંગે એક પોસ્ટ કરી હતી એના પરથી મને ગુ.સ. પરનો સુપાર્શ્વ મહેતાનો એક લેખ યાદ આવ્યો એ વાત કરી , મારી જેમ એ લેખ એમને પણ ન મળ્યો પરંતુ શ્રી વિનય ખત્રીએ એની લિન્ક આપી અને સાથે સાથે એમણે સર્ચની વાત કરી તો મને થયુ કે આવી બધી સુવિધાએ અંગે મારી જેમ અન્યને પણ દુવિધા પડતી હોવી જોઇએ તો કોઇ પેજ પર આ પ્રકારની ચર્ચા કરવી જોઇએ પરંતુ શાયદ પેજમાં આ શક્ય નથી યા તો મને ખબર નથી એટલે આદાન-પ્રદાન કેટેગરી  શરુ કરી એમાં જ પોસ્ટ કરી નાંખુ છું જેમાં કાર્તિક મિસ્ત્રી, વિનય  ખત્રી અલ્પેશ ભાલાળા કે અન્ય મિત્રોની મદદથી અલગ અલગ મુંઝવણ કે માહિતીની ચર્ચા કરી શકાય 

હવે વિનય ભાઈ આ વિશે કંઇક કહો કે 

સર્ચ સાઇટ તો ખબર છે પણ એમાં સર્ચ કેવી રીતે કરવુ? મેં ગુ.સ.ની બન્ને સાઇટ પર ટ્રાય કરી હતી, હું આવી બબતોમાં અણઘડ છું એટલે પુછું છું.

લગે હાથ એક વધુ સવાલ પણ કરી લઉ કે સંદેશની સાઇટ પર એક ફેસીલીટી એકટીવ કરી છે જેમાં ડેઈલી હેડલાઇન્સ આપણને રેગ્યુલર (રોજ) મેઈલમાં મળી જાય, આવી સુવીધા ગુ.સ. અને દિ.ભા. માં છે? હોય તો કેવી રીતે સબસ્ક્રાયબ કરાવી એ માહીતી આપશો?

અને

અન્ય કોઇ મિત્રને પણ હેડલાઇન્સ વાળી વાત કે પછી પોલિઓ રસીની આ પ્રકારની ખામી કે અન્ય કોઇ વિષય  વિશે માહિતી હોય તો શે’ર કરશો.

Advertisements

4 ટિપ્પણીઓ

Filed under વૃતિ - પ્રવૃતિ

4 responses to “આદાન-પ્રદાન-1

 1. દિ.ભા.
  http://www.dapper.net/transform.php?dappName=Divyabhaskar_Gujarati_News&transformer=RSS&extraArg_title=ItemTitle&applyToUrl=http%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2F

  ગુ.સ.
  http://feeds.feedburner.com/Gujaratsamachar/NewsHome?format=xml

  બન્ને RSS Feeds છે. તમે ફાયરફોક્સ કે તમારા ઇમેલ ક્લાયન્ટમાં સબસ્ક્રાઇબ કરી શકો છો.

 2. રજનીભાઈ!

  ૧. કાર્તિકભાઈનો પ્રશ્ન, હું સમજું છું ત્યાં સુધી, મારા માટે હતો.

  ૨. પોલીયો વિશેનો લેખ સર્ચ કરવા માટે મેં ગુજરાત સમાચારની મૂળ સાઈટ (જે યુનિકોડમાં નથી)ને બદલે બીટા સાઈટ(જે યુનિકોડમા છે)નો ઉપયોગ કર્યો.
  પોલીયો વિશે સર્ચ કરવા માટે મેં પોલીયો OR પોલીઓ OR polio એમ ત્રણેય શબ્દો મુક્યા હતા.

  ૩. ગુજરાત સમાચારની ફીડ વિશે અત્યારે ધ્યાનમાં નથી પછી કહીશ.

  ૪. દિવ્ય ભાસ્કરની ફીડ વિશે કાર્તિકભાઈનો આ લેખ વાંચો.

 3. વિનય મિસ્ત્રી

  દિવ્ય ભાસ્કર માટેઃ

  http://open.dapper.net/transform.php?dappName=Divyabhaskar_Gujarati_News&transformer=RSS&extraArg_title=ItemTitle&applyToUrl=http://www.divyabhaskar.co.in/

  સંપુર્ણ કાર્યક્ષમ

  તમારા આઉટલુકમાં, થન્ડરબર્ડમાં અથવા બીજા કોઇ ઇમેઇલ ક્લાયન્ટમાં અથવા ફાયરફોક્ષ બ્રાઉઝરમાં સબસ્ક્રાઇબ કરી દરરોજ સમાચાર નો લાભ લો….

  વિનય મિસ્ત્રી
  ivm.vinaym@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s