વાંચન


ર.વ. દેસાઈ(12-05-1892 20-09-1954)નું નામ કયા ગુજરાતી વાંચકે સાંભળેલુ/વાંચેલુ ન હોય? એવુંજ 1935માં લખાયેલી ભારેલો અગ્નિ બાબતમાં. 1857ના (કહેવાતા) બળવા, શોર્ય , દેશ ભક્તિ અને અહિંસા અને એમાં પણ લવસ્ટોરી (1942 જેવું નહી) ને વણી લઈ સરસ નોવેલ છે. મારા હાથમાં 1992નું એડીશન છે , અને એ પણ ચૌદમું!

 

આ ઉપરથી એટલું તો કહી શકાય કે ગુજરાતીઓ વાંચતા નથી એ મ્હેણુ ખોટું હોવુ જોઇએ. મને એવું લાગે છે કે વાંચકોની ખોટ નથી, લેખકોની અને લેખકોમાં ખોટ હોવી જોઈએ, કાં તો અઘરા અઘરા શબ્દો અને વિષયો લઈને લેખકો આવતા યા તો સાવ છીછરી કક્ષાનાં… પરંતુ સરળ શબ્દોમાં લખવું/આવડવું એ કલા-મહેનતની મહારત હાંસલ કરવી નથી એટલે દે દામોદર દાળમાં પાણીની જેમ વાંચકો પર દોષ ઢોળવો છે.

Advertisements

Leave a comment

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s