જય હો…


ના  ભૈ ના , સ્લમડોગ… નું ગીત કે એના વિશેની કોઇ વાત નથી, આ તો જય હો મેડમજીનો. મેડમજીની દયા દ્રષ્ટીના કારણે ભારતીય જનતાને કેટલો રાહત જેને ફાયદો પણ કહેવાય એ થયો એ ખબર? મેડમજીએ બાંહેધરી ધરી આપી હતી કે બિડુ તેરા કામ હો જાયેગા..તું મેરી શરણમેં આ! હજુ સમજ્યા નહી ને? આ જ તો આપણી તકલીફ અને કાકાની સ્ટાઈલમાં કહીયે તો અરે! યહી તો માર ખા ગયાના ઇન્ડીયા (કોના હાથે?)

 

પણ અમે તો ભાઈ એમ કોઇનો ઉપકાર ન ભૂલીયે, અને એટલે તો આજે ગાંધીજીને યાદ કરવાન બદલે ગાંધી ( સોનિયા )ને યાદ કરીયે છીએ, બાપુ તો મોટા દિલના ખરાને એટલે બધુ ચલાવી લે બાકી મેડમજીને યાદ ન કરીયે બા ખીજાય ને? અને બા ન ખીજાય એ માટે ગુજરાત સમાચારે  આપણુ ધ્યાન ખેંચ્યુ અને ફ્ર ન્ટ પેજ પર જ હેડીંગ હતું કે સોનિયા ગાંધી એ આપેલ ખાતરીનો અમલ ! ! એટલે તો પેટ્રોલ..ડિઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થયો… તો ચાલો બોલો જય હો….

Advertisements

1 ટીકા

Filed under વૃતિ - પ્રવૃતિ

One response to “જય હો…

  1. lajja

    એ તો હવે ચૂંટણી આવી ચઢી છે તે આવા બધા તો કંઈક નખરા કરશે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s