અનુકરણીય/પ્રશંસનીય પગલું


આજે એક એવો કિસ્સો સાંભળવા મળ્યો જેનાથી થયું કે સમાજ સુધારણા- વિચારોની ક્રાંતિ આવા ભારેખમ શબ્દો વાપરવા એક વાત છે અને એને અનુસરવું એ તદ્દન ભિન્ન વાત છે. એ કિસ્સો એવો છે કે આજે એક ઑટોમોબાઈલ મિકેનીકે કહ્યુ કે એનીબહેનને મીસડિલવરીનો પ્રોબ હતો એટલે એ લોકો એ નક્કી કર્યુ કે બાળક એડોપ્ટ કરવું, એવામાં કોઇએ જાણ કરી કે કોઇને ત્યાં પાંચમી દિકરી અવતરી (!) એ કુંટુબ બાળકીને પોષી શકે એવી પોઝીશનમાં ન હતું (બેટી બચાવો વાળો મુદ્દો અત્યારે છેડતો નથી) અને એ લોકો એ છોકરીને મારી નાંખવા તૈયાર હતા. આ લોકોએ એ દિકરીને એડોપ્ટ કરી લીધી આજે એ છોકરી સુખેથી ખુશીથી થર્ડ સ્ટાન્ડર્ડમાં ભણે છે.

 

આ કિસ્સામાં વધુ શબ્દોની રંગોળી પુરવા કરતા એ દંપતિને સલામ કરું છું.

Advertisements

1 ટીકા

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના

One response to “અનુકરણીય/પ્રશંસનીય પગલું

  1. lajja

    Hmm..salute to the couple. મારી ઓળખાણમાં પણ એક અંકલ આન્ટીએ એક છોકરીને દત્તક લીધેલી…આવી જ રીતે..પરીસ્થીતી થોડીક ડીફરન્ટ હતી..પણ અત્યારે એ બેબલી, એના અત્યારના મમ્મી-પપ્પા અને એની ઓરીજીનલ મમ્મી બધા હેપ્પી છે!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s