બોલકી ભાષા ગુજરાતી..પણ?


આમ તો નેટ-બ્લોગ જગતના મિત્રોથી એ વાત અજાણ ન હોય  પરંતુ મને થોડા સમય પહેલા જાણ થઈ કે TEXT -TO-SPEECH ( TEXT ALOUD)નામનું સોફ્ટવેર આવે છે જેનાથી અંગ્રેજી ટેક્સ્ટ ને ઓડિયોમાં કન્વર્ટ કરે!

નેટ જગતમાં આ પ્રકારના કામ કરતા હોય અને સેવા પણ આપતા હોય એવા પર્સનમાં હું  તો માત્ર  કાર્તિક મિસ્ત્રી  ઓળખુ છું પરંતુ ઘણા હશે. જેઓ આ દિશામાં એટલે કે ગુજરાતીમાં કોઇ સોફ્ટવેર તૈયાર કરી શકે તો કેવુ?

કે પછી ઑલરેડી કોઇ બંદો એકટીવ છે જ?

Advertisements

1 ટીકા

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

One response to “બોલકી ભાષા ગુજરાતી..પણ?

  1. હમમ. વેલકમ બેક ટુ બ્લોગિંગ. હા, મારા સિવાય ઘણા લોકો શાંત રીતે ભાષા માટેનાં કાર્યો કરે છે – પણ તેઓ મારા જેવા “બોલકા” નથી!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s