Tag Archives: parenting

વેજ_નોનવેજ=ફરાળી

બક્ષી સાહેબે કંઈક આ પ્રકારનું લખ્યું છે ને કે દરેક ઉંમરની એક મજા હોય છે, ૧૬ વર્ષની ઉંમરે ઉઘાડી છોકરીયોના ફોટા (અત્યારે તો એવો સવાલ થાય કે માત્ર ફોટા જ ?!;) ) જોયા હશે તો  ૬૧ વર્ષની ઉંમરે અન્ય કશું … Continue reading

3 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

કાર્તિક મિસ્ત્રી કો કરારા જવાબ

એક સાંજે ટિપીકલ ભારતિય પરિવારની જેમ જ મારા શ્રીમતીજી જયશ્રી રસોઈ કરી રહ્યાં હતાં અને પાંચ-છ વર્ષનો કસક, હું અને મારા બા ભાવપૂર્વક ટીવી દર્શન  કરી રહ્યાં હતાં. ટીવીમાં સૂર અને અસૂર બંને જેને  સમભાવે  ચાહે છે એ સૂરાનું દ્રશ્ય … Continue reading

8 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Kasak

ચોપડી અને ચોપડા

સમય ૨૦૦૮નો . ‘શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ”  નામક એક ગૃપ એ બક્ષી બાબુના દેહાંતને બે વરસ થયા, એ નિમિત્તે એ મંડળે એક ડીવીડી બનાવી અને એ ડીવીડી વિમોચન કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગ રૂપે  પ્રતિષ્ઠીતો ને નિમંત્રી રહ્યા હતા. ભાઈ હરનેશ સોલંકીએ એક ‘પ્રતિષ્ઠિત’ ને નિમંત્રણ માટે વાત કરી તો એ ‘મહાનુભાવે’ જે કહ્યું એ સાંભળીને હરનેશભાઈને જે કળ … Continue reading

6 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

દુર્યોધન પર (સંજય) દ્રષ્ટિ !

જેમ પીને વાલે કો બહાના ચાહીયે એમ જ (ભાંગ યા ચંદન?) ઘીસને વાલે કો ‘પાણા’ ચાહીયે ! એવી જ રીતે આપણે તો ભૈ બ્લોગ પોસ્ટ ઘસી મારવાના મૌકા જ ગોતતા હોઈએ ને? આવો મૌકો મને  ૨૦ જૂન ૨૦૧૧ના મારા એફ.બી. … Continue reading

6 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ધર્મ, વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, social networking sites

નાતાલ . . . નાદાન !

જન્માષ્ટમી પર કાન્હાની મટકી ફોડ હોય કે દશેરાના રાવણદહન હોય,  હિન્દુઓના જે પણ ધાર્મિક ઉત્સવો/પ્રસંગો તો કસકને દેખાડવા લઈ જ જઈએ  છીએ પણ એ ઉપરાંત ગુરુદ્વારા, જૈન દેરાસર, તાજીયા હોય કે રાજકીય જુલુસ, સાઉથ ઇન્ડિયનસ દ્વારા અયપ્પાના પ્રોગ્રામ્સ અને ખ્રિસ્તીઓની નાતાલ … Continue reading

15 Comments

Filed under ધર્મ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, Kasak

બેફામ બાઇક દોડાવતા બાળકો…ટ્ર્ક હંકારતા અલેલ ટપ્પુઓ અને પાગલ પ્રજાનો આક્રોશ

એવું કહેવાય છે કે ભારતમાં જેટલા લોકો ત્રાસવાદ… યુધ્ધ… રોગ અને અન્ય કારણોથી નથી મરતા એટલા મૌત અકસ્માતમાં થાય છે. આના માટે બેફામ  ચલાવતા વાહન ચાલક – ચાહે એ યંગસ્ટર્સ હોય કે છાકટા થઈને છકડા-ટ્રક દોડાવતા ડ્રાયવર્સ જ (બે)જવાબદાર છે? … Continue reading

8 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના

kids corner for parents

આજે સવારના ભાગે નેટ દેવતા રૂઠાયેલા હતા અને હું હતો નવરો ધુપ! જૂની ફાઇલ્સ-ફોલ્ડર ફંફોસતા આ બે કાવ્યો મળ્યા જે એક તો ડૉ.રઈશ મણીયાર ની છે પણ બીજી વિશે કંઇ યાદ નથી, કદાચ મેઈલમાં આવી હોય. છ છ કલાક સ્કુલ ને … Continue reading

2 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના, સાહિત્ય

(જુની) પેઢીની (પેટ ચોળવાની)પીડા

પત્રકાર જયવંત પંડ્યાના બ્લોગ પર એક 25-07-2009ના રોજ એક પોસ્ટ લખાઈ છે કે શાહરૂખને મિંયાદાદનો તમાચો. એ પોસ્ટમાં કૃણાલે મસ્ત કોમેન્ટ લખેલી છે જેના સંદર્ભમાં આ પોસ્ટ માટે   આઇડિયા આવ્યો. એક ખાસ સ્પષ્ટતા કે આ પોસ્ટ, કે મારા વિચારો અને … Continue reading

2 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ