Tag Archives: orkut
“e_વાચક(૨૦૧૧)” = તૃતિય e_magazine
ઓરકુટ પરની (અને હવે ફેસબુક પરની પણ) ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ નામની કોમ્યુનિટી/ગૃપ સતત ત્રીજા વરસે પણ e_મેગેઝિન નામે ”e_વાચક(૨૦૧૧)” બનાવ્યુ અને દર વરસની જેમ ૨ જૂન ની ડેડલાઈન પણ સાચવી. સૌ પ્રથમ ડેડલાઈન વિશે વાત કરીયે તો પ્રથમ THE READERS-2009માં બનાવ્યું એનું વિમોચન શ્રી સૌરભ … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, social networking sites
e_magazine=“e_વાચક-૨૦૧૦”
ગયા વરસે એક પોસ્ટ મૂકી હતી એ જેઓએ વાંચી હશે તેઓ સુપેરે માહિતગાર હશે કે અમારી ઓરકુટની ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ નામની કોમ્યુનિટીએ પહેલી વર્ષગાંઠ નિમિત્તે એક ગાંઠવાળી કે દર વરસે e_મેગેઝિન બનાવવું . જી હા, ઉપરોક્ત કવર પેજ છે … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય
વિવાદનો મધપૂડો ….. સફળતાનું શહદ
કહેવાય છે કે સફળતા મેળવવા કરતા એને ટકાવવી અઘરી હોય છે. વિવાદાસ્પદ બનવાથી આ બન્નેમાં ઘણી મદદ મળી રહે છે . હંમેશા સફળતા માટે વિવાદની પ્રસુતિ જાણી જોઇને કરાતી નથી પણ હા, અમુકવાર સફળતા ટકાવવા લોકપ્રિયતાનો પારો ઊંચે કે વધુ … Continue reading
Filed under Art, ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi
Fight for Freedom of Expression
મિડિયાની ભાષામાં જ શરૂઆત કરુંતો આજ કાલ સરકારના (ફતવા જેવા) ફરમાન સામે પત્રકાર બેડામાં કાગારોળ અને ચર્ચા ચાલે છે કે આવું ન ચાલે . . .સદંતર ન ચાલે. . . અમને રોકનાર તમે (એટલે કે ) સરકાર કોણ ? ! … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના
લેખનની લાક્ષણીકતા
દરેક લેખક/કવિની કોઇને કોઇ ખાસિયત હોય છે જેનાથી લખનારનું નામ ન હોય તો પણ આપણે મોટાભાગના કિસ્સામાં ઓળખી શકીયે છીએ કે આ શબ્દ કોની કલમમાંથી ટપક્યા હશે અને એ વિચાર પરથી ઓરકુટની ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ કોમ્યુ પર એક ટૉપિક બનાવ્યો … Continue reading
Filed under સાહિત્ય
એક રાધા – એક મીરાં
યશ ચોપરા ની ફિલ્મમાં પ્રણય ત્રિકોણ હોય, એવી જ રીતે આપણા હિન્દુ ધર્મમાં રાધા-મીરાં અને કૃષ્ણની વાતો છે – એ અંગે દોઢ-બે વર્ષ પહેલા ઓરકુટ મિત્ર નિખિલ શુક્લ સાથે થોડી ગોષ્ઠી કરી હતી. ત્યારબાદ કાજલ ઓઝા વૈદ્યની “કૃષ્ણાયન” વાંચી જે … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના
ઇમાનદારી
સંદેશ અને દેશ-ગુજરાત માં અનુક્રમે સમાચાર છે કે ધનતેરસે ધનવર્ષા થઈ છતાં ઇમાનદાર ખાતેદારે બેંકને 59.30 કરોડ પાછા આપ્યા ! અને Honest carpenter returns Rs 59.30 crore in Gujarat આના જેવા જ એક કિસ્સામાં પહેલા ઓરકુટ પર 03 સપ્ટેમ્બરે એક … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ
પુસ્તક ખરીદીનો મહિમા અને મારી મજબુરી
ઓરકુટ પર એક વાર મારા પર જય વસાવડાએ કોમેન્ટ કરેલી કે હું દિવાળી અંક ખરીદતો નથી ( થેંક ગોડ કે એમ લખ્યું ન હતું કે ખરીદી શકતો નથી) અને મિત્રને ત્યાં જ પાના ફેરવીને અભિપ્રાય ….. વાત તો સાચી છે … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય
ઝંઝાવાતી લેખક બક્ષીબાબુની 77મી જન્મજયંતિ
આજે મારા પ્રિય લેખક ચંદ્રકાન્ત બક્ષીનો 77મો જન્મદિવસ. બક્ષીજીએ એટલું બધું લખ્યું છે, એમના વિશે પણ એટલું બધું લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે.. બક્ષી સાહેબની વાત આવે સ્હેજેય સુપર લેટીવ ડીગ્રીમાં વાત થઈ જ જાય એટલે એ અંદાજ માં કહીયે તો અક્ષર જ્ઞાન … Continue reading
e-magazine= The Readers
ચાણ્ક્ય કહેતાને કે એક શિક્ષક ક્યા નહી કર શકતા? એવું જ હમણા ફિલ થયું કે અદના વાંચકો પણ શું ન કરી શકે? જે લોકોને ભાન જ પડતી નથી હોતી તેવા કોમ્યુટર, નેટ અને આવી ટેક્નોલોજીના વિરોધીઓની (અવૈદ્ય સંબંધો , સેક્સી ફોટા … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





