Tag Archives: Freedom of Expression

એક ધા: “પ્લીલીલીઝ, ન કરો ઘા!”

હું સ્વભાવે રમૂજી હોવાથી સામાન્ય રીતે કોઈપણ પરિસ્થિતિ કે લખાણને હળવાશથી લઉં યા તો વ્યંગ/કટાક્ષમાં જ લઉં અને એ જ અંદાજમાં જવાબ, કોમેન્ટ આપવાની આદત રહી  છે. જો કે આમ તો કહેવાય છે ને કે કરૂણતાની ચરમસીમાનો હાસ્ય નિષ્પન્ન થતું … Continue reading

12 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, ધર્મ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, media

Breaking News

ગઈકાલ તારિખ  ૦૮ જાન્યુઆરી ૨૦૧૨ના રાત્રે eTV_ગુજરાતી પર સમાચાર દરમ્યાન સફારી( ડિસેમ્બર)નો તંત્રી લેખ વધુ એક વખત યાદ આવી જવો  સ્વાભાવિક હતું. ૩-૩૦/૪ થી  ૬-૩૦/૭ દરમ્યાન ડૉ. સુબ્રમણ્યમ સ્વામી આશરે બે કલાક સુધી જે કંઈ બોલ્યા એમાંથી eTV_ગુજરાતીના રાકેશ કોતવાલ સુધી બીજું કંઈ … Continue reading

2 Comments

Filed under ધર્મ, સમાજ, media

વેજ_નોનવેજ=ફરાળી

બક્ષી સાહેબે કંઈક આ પ્રકારનું લખ્યું છે ને કે દરેક ઉંમરની એક મજા હોય છે, ૧૬ વર્ષની ઉંમરે ઉઘાડી છોકરીયોના ફોટા (અત્યારે તો એવો સવાલ થાય કે માત્ર ફોટા જ ?!;) ) જોયા હશે તો  ૬૧ વર્ષની ઉંમરે અન્ય કશું … Continue reading

3 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, ધર્મ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

Blogers V/s Non Blogers

નિશાળમાં તો ભણ્યા નથી પણ હવે એમ થાય કે ચાલો નિશાળ- નિશાળ રમીયે ! કેવીરીતે ? આવી રીતે – બ્લોગ લખનાર = બ્લોગીંગ કરવાના કારણો/બહાના . . . બ્લોગ ન-લખનાર= બ્લોગીંગ ન કરવાના કારણો/બહાના . . . * મને બીજે … Continue reading

9 Comments

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, social networking sites

તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે બ્લોગ…

(ગુજરાતી) બ્લોગ જગતમાં ચોરી-ચપાટી,ચડ્ડી-બનીયનધારી ટોળકીને એવા બધાનો બહું ત્રાસ છે એ બહું જ જગ-જાહેર વાત છે અને એમા ફંદ (નોટ ફંડ) – ફાળો આપવો એ  (અ)નૈતિક ફરજનાં ભાગરૂપે મેં પણ ટાઈટેનીક જેવડું આખે આખું ટાઈટલ જ ‘બઠાવી’ લીધું ! (એનો … Continue reading

7 Comments

Filed under વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, media

ગાળોનો ‘દિવ્ય’ ખજાનો!

એવું કહેવાય છે ને કે અક્ષરજ્ઞાન માટે કલાસ લેવા/ભરવા પડે પણ અપશબ્દો તો પોતાની મેળે જ શીખી જવાય છે. ઓરકુટની GMCC કોમ્યુ પર હર્ષ પડ્યાએ ગાળ બોલો ભાઈ ગાળ ટૉપિક બનાવેલ છે અને  સંદેશની સંસ્કાર (છે ને કમાલ?) પૂર્તિમાં પણ  ગાળ … Continue reading

9 Comments

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media

Face(Book)ની વાત Blog પર વિગતવાર

ગઈ કાલે એટલે કે ૧૭ ડીસેમ્બર૨૦૧૦નાં રોજ મારી  ફેસબુક પર એક સ્ટેટસ મૂક્યુ – કોઇપણ કળાકાર (કવિ-લેખક-પત્રકાર-સર્જક) અંગે જ્યારે હું એવું સાંભળુ કે ગુજરાતે એની કદર ન કરી! ત્યારે હસવું કે રડવું એ નક્કી નથી કરી શકતો! અરે યાર બધા … Continue reading

8 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, સમાજ, સાહિત્ય

લાલ નંબર વાળા મોબાઈલ કૉલ્સ અને મીડિયાની મધલાળ !

મારી ઑફિસમાં કામ કરતો (ઑફિસ બૉયમાંથી ટેકનીશ્યન બનેલો) રમેશ મને કાલે પૂછતો  હતો; ” લાલ લાઈન વાલે નંબરસે મોબાઈલ પે કૉલ આયે તો એટેન્ડ નહી કરના  -  યે સહી બાત હૈ?” મેં સમજાવ્યુ કે એવું કંઇ ન હોય … તું … Continue reading

9 Comments

Filed under શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ

બાન_તાલિબાન

અગાઉ મેં મોબાઇલ અંગે (વિરોધી કહી શકાય)  અમુક પોસ્ટસ લખેલી હતી (What an Idea , મોબાઈલ અને તેની માયા (ઝાળ) અને મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી? ) ત્યારે લખ્યું હતું એ ફરી એકવાર દોહરાવું  છું કે કદાચ કોઇ મને … Continue reading

12 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ

બડકમ બહાદુરી

આપણે હિન્દુસ્તાનીઓ અને એમાંયે ગુજરાતીઓ એટલી મહાન પ્રજા છીએ કે આપણને આપણી જ બુરાઈ કરવામાં એક અનેરી જ મજા આવતી હોય છે (જેમકે અત્યારે હું ) સાહિત્ય, કળાની વાત હોય કે પછી સાહસની વાત હોય જેમકે રમત ગમત, લશ્કર વગેરેમાં ગુજરાતીઓ … Continue reading

4 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ