Posts Tagged as ‘Customer Care’

November 27, 2009

What an idea !

What an “ExcellenT” idea Sir jee ! !
સાક્ષર, દિવાળીના લવિંગયા,   મોબાઈલ અને તેની માયા (ઝાળ) તેમજ મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી વાળી પોસ્ટસ બાદ વધુ એક મોબાઈલ રીલેટેડ પોસ્ટ ! પણ ડોન્ટ વરી આ વખતે પોઝીટીવ વાત છે. કોઇપણ વ્યક્તિગત કે સંસ્થારૂપે પોતપોતાના ફિલ્ડમાં રહીને સમાજ/દેશ ને કેવે રીતે હેલ્પરૂપ થઈ શકે એવા [...]

November 19, 2009

મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી?

આ પહેલા મોબાઈલની માયા(ઝાળ) પોસ્ટ વાંચેલી હશે એમને થશે કે મોબાઇલ કંપની કે ટેકનોલોજી જોડે આ ભાઈને કંઇ તકલીફ હશે! એની વે,  હું તો મારું  (એટલે કે આ પોસ્ટ બનવવાનું) કામ આગળ ધપાવું તો -
 
ઘણા વખત પહેલા માર્કેટમાં એવો  SMS ફરતો કે અમુક દેશનાં લોકો અમુક જાતની શોધ માટે પોતાના દેશનાં વખાણા અને નામ કહેતા [...]

October 31, 2009

Recession માં Recess

આમ તો આ પોસ્ટ લખવાનો કિડો દિવાળીની વાત નો સળવળતો હતો પરંતુ આળસના કારણે રહી જતું હતું પરંતુ દિવ-દિવાળી આવતા ફરી એ સળવળવા મંડ્યો.
* દેવ-દિવાળી પર કસકને ફટાકડા લેવાની મરજી થઈ, અમે લોકોએ એને ઘરેથી જ માત્ર 200-300ની જ બજેટલાઇન સમજાવીને લઈ ગયા હતાં પરંતુ તો પણ એણે આંકડો 700 પર પહોંચાડી દીધો! અને ફટાકડા [...]

July 17, 2009

Customer Care = Who Cares?

મનસુખ  મારફાડિયો = અગર કોઇ એમ માનતું હોય કે આપણો કેસ,  ફાઇલ યા આખેઆખો માણસ ( “ઓફિસ-ઓફિસ” ની જેમ ) સરકારી કચેરીમાં જ ખોવાય જાય તો એ પામર મનુષ્ય દયા/અનુકંપાને પાત્ર છે.
જેન્તી ઝનુની = તારી આ જ તકલીફ છે, કોઇ (‘શોલે’ જેવા) સિક્કાની સારી બાજુ જોતો જ નથી અને જામી પડવા માટે તૈયાર જ હો, તું [...]