Tag Archives: હાસ્ય
ચૂંટણીની ચટણી
હમણાં હમણાંથી મારી બ્લોગ પોસ્ટ્સ કંઈક ભારેખમ બની જતી હોય એવું લાગતું હતું, પણ આ (ઈલેકશનની) હોળી આવી એટલે હવે કંઈક ઓરીજીનલ રંગ ‘આયવો’ આમ તો કંઈ નવું નથી, કાલે એફ.બી.માં જે સ્ટેટ્સ મૂક્યા, જોયા/વાંચ્યા એ અને એના પર આવેલી … Continue reading
દિવાળી ના લવિંગયા
સૌ પ્રથમ સૌ ને નૂતનવર્ષાભિનંદન ….. આમ તો દિવાળી હોય કે કોઇ પણ પ્રસંગ-પર્વ હોય , કોને ન ગમે? પરંતુ બધાયે તહેવારોમાં આ દિવાળીનો તહેવાર તો કંઇકની પથારી ફેરવી શકે! દિવાળી ઘણાના સંબંધો સુધારે તો ઘણા ના બગાડે, જેમ કે … Continue reading
Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ
ઇમાનદારી
સંદેશ અને દેશ-ગુજરાત માં અનુક્રમે સમાચાર છે કે ધનતેરસે ધનવર્ષા થઈ છતાં ઇમાનદાર ખાતેદારે બેંકને 59.30 કરોડ પાછા આપ્યા ! અને Honest carpenter returns Rs 59.30 crore in Gujarat આના જેવા જ એક કિસ્સામાં પહેલા ઓરકુટ પર 03 સપ્ટેમ્બરે એક … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ
Short_Sweet-II
મિત્ર જયેશ ભેદાના (ફોર્વડેડ) ઇ-મે ઈલ માંથી સાભાર. થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે…અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે!!સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો…આખરે તો એ મા-બાપને જ અનુસરશે!!!બરફ જેવી છે આ … Continue reading
Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ
Short & Sweet-I
નીચે આપેલ મેટર એક અલગ પેજમાં જ બનાવેલ, હવે એ પેજ ડીલીટ કરીને પોસ્ટ બનાવવાનું વિચાર્યું છે. 1- ઉપદેશાત્મક વાંચતા, સાંભળતા કે કહેતા પહેલા જરૂરી છે – ભૂલ ! ( મૌલિક ) 2- માણસ મોટાભાગે દુશ્મનો પાછળ જેટલો સમય બગાડતો હોય છે, એટલો સમય મિત્રો પાછળ … Continue reading
Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ
“આડી”- “અવળી” વાતો – II
આપણને અમુક એવી એવી (કડક) સૂચનાઓ વાંચવા મળે કે મનમાં મરકી ને પછી ખડખડાટ હસીને ઢીલા(રીલેક્સ) થઈ જઈએ. * એસ.ટી.માં લખેલ હોય કે ધુમ્રપાનની સખત મનાઈ છે. => એ બોર્ડની પાછળ ડ્રાઈવર (કંડકટર ઓછા) અને સામે પેસેન્જર, બધા ઠપકારતા … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ
મગજમારી મુદ્રા રાક્ષસની
બીજાની ભૂલ ગોતવામાં મજા આવે. (પણ આ મજા આપણા પુરતી જ મર્યાદિત રહેવી જોઇએ, એટલે કે બીજા આપણા માંથી મજા લ્યે, તો પછી આપણને મજા ન આવે!) હમણાં હમણાં આપણા પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંઘની પાછળ બધા લસણ ખાઈને લાગી પડ્યા … Continue reading
Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ
“આડી”- “અવળી” વાતો
આજે 14મી એપ્રિલ, “ડૉ. ભીમરાવ રામજી આંબેડકર જયંતિ”, ઘેરથી નીકળી ઑફિસ આવતા એક સર્કલ પર બાબા આંબેડકરને એમના તથા કથિતઅનુયાયીઓ હેરાન કરી રહ્યા હોય એવું લાગ્યું. એ જોતા એક વિચાર આવ્યો કે આ દેશમાં તમે મહાન બનો એટલે સમજો તમારી પથારી ફરી ગઈ! ડૉ.આંબેડકરની વિચારસરણીને , વિદ્વતા કે ધર્મ સુધ્ધાં … Continue reading
Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ
Answering Machine
આમ તો બ્લોગની પ..ર..થ..મ પોસ્ટમાં જ મેં ચોખવટ કરેલી કે બ્લોગ ચાલુ કરાવવામાં (મારા સિવાય ) કયા કયા પરિબળો જવાબદાર ગણવા. હવે તો લગભગ દરેક પોસ્ટમાં આવું લખવુ પડે એવો ઘાટ થાય છે. કાર્તિક મિસ્ત્રી એવા એવા મુદ્દા પર પોસ્ટ … Continue reading
Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ
કિડ્સ કમાલ
ગઈકાલે કસકે 2-3 જોકસ સંભળાવ્યા તો થયું કે ગામના બ્લોગમાંથી લોકો કોપિ-પેસ્ટ કરતા હોય તો આપણે પણ MARCH ENDINGમાં (કસક પાસેથી) કોપિ-પેસ્ટ કરીયે તો ? 1) કસક – “પપ્પા, તમે ઇન્ટેલીજન્ટ છો?” (સાચો જવાબ તો અપાય નહીને? એટલે હું ખાલી … Continue reading


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





