આમ તો આ પોસ્ટ લખવાનો કિડો દિવાળીની વાત નો સળવળતો હતો પરંતુ આળસના કારણે રહી જતું હતું પરંતુ દિવ-દિવાળી આવતા ફરી એ સળવળવા મંડ્યો.
* દેવ-દિવાળી પર કસકને ફટાકડા લેવાની મરજી થઈ, અમે લોકોએ એને ઘરેથી જ માત્ર 200-300ની જ બજેટલાઇન સમજાવીને લઈ ગયા હતાં પરંતુ તો પણ એણે આંકડો 700 પર પહોંચાડી દીધો! અને ફટાકડા [...]
Posts Tagged as ‘મંદી’
October 31, 2009
Recession માં Recess
October 16, 2009
ઇમાનદારી
સંદેશ અને દેશ-ગુજરાત માં અનુક્રમે સમાચાર છે કે
ધનતેરસે ધનવર્ષા થઈ છતાં ઇમાનદાર ખાતેદારે બેંકને 59.30 કરોડ પાછા આપ્યા !
અને
Honest carpenter returns Rs 59.30 crore in Gujarat
આના જેવા જ એક કિસ્સામાં પહેલા ઓરકુટ પર 03 સપ્ટેમ્બરે એક પોસ્ટ મૂકેલી કે
છબરડો ( પણ ) છાપાનો નહીં દલા તરવાડીની વાર્તા યાદ આવે એવો એક કિસ્સો ……
એક્સીસ [...]
July 17, 2009
Customer Care = Who Cares?
મનસુખ મારફાડિયો = અગર કોઇ એમ માનતું હોય કે આપણો કેસ, ફાઇલ યા આખેઆખો માણસ ( “ઓફિસ-ઓફિસ” ની જેમ ) સરકારી કચેરીમાં જ ખોવાય જાય તો એ પામર મનુષ્ય દયા/અનુકંપાને પાત્ર છે.
જેન્તી ઝનુની = તારી આ જ તકલીફ છે, કોઇ (‘શોલે’ જેવા) સિક્કાની સારી બાજુ જોતો જ નથી અને જામી પડવા માટે તૈયાર જ હો, તું [...]
April 14, 2009
“આડી”- “અવળી” વાતો
આજે 14મી એપ્રિલ, “ડૉ. ભીમરાવ રામજી આંબેડકર જયંતિ”, ઘેરથી નીકળી ઑફિસ આવતા એક સર્કલ પર બાબા આંબેડકરને એમના તથા કથિતઅનુયાયીઓ હેરાન કરી રહ્યા હોય એવું લાગ્યું. એ જોતા એક વિચાર આવ્યો કે આ દેશમાં તમે મહાન બનો એટલે સમજો તમારી પથારી ફરી ગઈ! ડૉ.આંબેડકરની વિચારસરણીને , વિદ્વતા કે ધર્મ સુધ્ધાં ખબર નહી હોય એવા લોકો એ એમની લાયકાત એક જ ગણી રહ્યા છે = દલિત! આથી મોટું અપમાન [...]
February 19, 2009
કસ્ટમર કેર-II
કોઇપણ જાતની “તારીખ” વગર ગાંધીજીને ડાયરેકટ અને ઇનડાયરેકટ યાદ કરવા છે.
1- શ્રી શાહબુદ્દિન રાઠોડના પ્રોગ્રામમાં આવતું કે ગાંધીજીએ વકિલાત કરી તો ન ચાલી પણ સત્યાગ્રહ ચાલી ગયો! એવી જ રીતે મને બ્લોગ સ્ટેટસમાં દેખાયુ કે “કસ્ટમર કેર” પોસ્ટને બીજી પોસ્ટની સરખામણીમાં વધુ વંચાઈ છે (તાજી/નવી પોસ્ટ હોય એટલે સ્વાભાવિકપણે એ જ વંચાય એ ખબર છે)
2- [...]
February 14, 2009
કસ્ટમર કેર !
આમ તો દરેક ઓફિસ બિલ્ડિંગ/કોમ્પ્લેક્સમાં શૂ-પૉલીશ માટે છોકરાઓ આવતા રહેતા હોય છે, અમારા બિલ્ડિંગમાં આવતા આવા છોકરાઓમાંથી એક શૂ-પૉલીશ વાળાનો હું ‘રેગ્યુલર ક્લાયન્ટ’ છું પરંતુ મારે ફિલ્ડવર્કના કારણે ઘણીવાર એવું થાય કે અમારા બન્નેનો ટાઇમ મેચ ન થાય , આજે એણે મને કહ્યુ કે સાહેબ એક કામ કરો મારો મોબાઇલ નં નોંધી લો, તમે જ્યારે [...]







