રાજીવ દિક્ષિતનું નામ તો ઘણાએ ઘણા વરસો પહેલા સાંભળ્યુ હશે. મેં પણ લગભગ 10-12 વરસ પહેલા સાંભળ્યુ હતું ત્યારે સ્વદેશી અપનાવો આંદોલન ચલાવતા પરંતુ ત્યાર બાદ શેષન, ખૈરનાર વિગેરેની માફક આ ભાઈ પણ ખોવાઈ ગયા હતા પરંતુ સ્વામી રામદેવના સ્વદેશાભિમાનના અભિયાને ફરીથી તેઓને (ટી.વી દ્વારા ) રૂબરૂ કરાવ્યા. આ માણસને સાંભળવાનું મને તો બહું ગમે [...]
Posts Tagged as ‘બાબા રામદેવ’
February 4, 2009
આજ કી બાત
અમારા ગાંધીધામમાં બાબા રામદેવની યોગ શીબીર ચાલી રહી છે, લોકો એ યોગ કરવો જ જોઇએ, યોગ કરતા “યોગા” શબ્દ વધુ પ્રચલિત થઈ રહ્યો છે અને એમાં કશું ખોટુ નથી, શબ્દ સે ક્યા મતલબ? ઉલ્ટાનું યોગા શબ્દથી યંગ જનરેશન પણ એ તરફ વળી રહી છે સારી વાત છે.
હવે મૂળ વાત કે અમુક વખતથી એક વાત મનમાં [...]







