Posts Tagged as ‘બક્ષી ડીવીડી’

August 29, 2009

Audio CD and DVD of Baxi Sir

ગયા વરસે મારી કાબિલે તારીફ અને બક્ષીજી ની DVD નામની  પોસ્ટના રેફરન્સમાં ઘણા બક્ષી પ્રેમીઓએ એ DVD ખરીદવા ઉત્સુક્તા દર્શાવી હતી. ફરી  એ જ શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ દ્વારા બક્ષીજીના યાર બાદશાહો/બેગમો માટે એક અનમોલ ભેંટ છે.
શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ બક્ષી સાહેબ રીલેટેડ કંઇ ને કંઇ પ્રવૃતિ કરતા હોય છે. મુખ્ય કન્વીનર શ્રી [...]

April 30, 2008

DVD on Baxi Babu

દોસ્તો, કાલે “કાબિલે-તારિફ પ્રયાસ”માં જે ડીવીડીની વાત કરી હતી તો આપ જાણવા ચાહશો ને કે ડીવીડીમાં શું છે?
* આકર્ષક અને ઉત્તમ પેકીંગમાં બે ડીવીડી ડીસ્ક સામેલ છે.
* બક્ષીબાબુનું જન્મ સ્થળ, એમનો અમદાવાદનો ફ્લેટ, દિવ્યભાસ્કરની એડવાઇઝરી કમીટી મેમ્બર હતા એ કેબીન.
* એમના પડોશીઓએ વર્ણવેલ બક્ષીબાબુનું બેનમુન વ્યક્તિત્વ
* જય વસાવડા, અજય ઉમટ, કાજલ ઓઝા વૈદ્ય, નરેશ [...]

April 29, 2008

કાબિલે તારીફ પ્રયાસ

” શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય વર્તુળ” નામક એક ગૃપ , થોડા બક્ષી પ્રેમીઓએ મુળ લખતર નામના નાના ગામથી શરુ કર્યુ અને અત્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરથી સંચાલન કરી રહ્યા છે . તેઓ ગાંઠના ગોદડે ગોપિચંદન કરે છે. એમંડળની અન્ય પ્રવૃતિઓ ફરી ક્યારેક પરંતુ આ યાર બાદશાહોએ 26-04-2008નાં રોજ એક વામન છતાંપણ આવનાર દિવસોમાં [...]