9 જુલાઈના રોજ રખડપટ્ટીની એક પોસ્ટ કરી હતી અને બ્રેક લીધો હતો એ બ્રેકને હવે બ્રેક લગાવી એક્સીલેટર દબાવીએ તો …..
ચારવા રખાલ/પ્રાગસરથી અમારૂં ઝુંડ ભુજની હોટેલ પ્રિન્સમાં પેટ પુજા કરવા નીકળ્યું અને ત્યાંથી રૂદ્રાણી ડેમ તરફ.
રૂદ્રાણીમાતાજીના મંદિરમાં આવું સ્વાગત કોઇને માફક ન આવે તો હવે પછીનો ફોટો જોઇ લો..
આ ફોટા બાદ અગર ડેમના ફોટાની [...]
Posts Tagged as ‘પ્રવાસ’
July 13, 2009
રખડપટ્ટી-II
July 9, 2009
રખડપટ્ટી
થોડા સમય પહેલા અમે ત્રણ મિત્રોના કુટુંબ કબીલા સાથે કચ્છમાં ક્યાંક એવી જગ્યાએ રખડવાનું મન થયું કે કંઇક “ટૉમેટો કેચ અપ” ની જેમ સમથીંગ ડિફરન્ટ હોય!
અલગ અલગ જ્ગ્યાના નામ લેવાતા ગયા, અને ચોકડી મારતા ગયા, આખરે ભુજ સ્થિત મિત્ર ક્ષિતિજ શુક્લાને પુછતા એણે એક જગ્યાનું નામ આપ્યું અને કહ્યું કે તેઓ ગયા તો નથી પરંતુ આ [...]







