Posts Tagged as ‘પાન’

March 9, 2009

નામમાં શું બળ્યું છે?=>William Shakespeare

આપણને અવાર-નવાર એવા કિસ્સા સાંભળવા મળતા હોય છે કે સાંભળીને નવાઈ, ચીડ અને માન મીશ્રીત લાગણી થતી હોય છે. એવા અમુક પાન વાળાના કિસ્સાઓ ટાંકવા હતા પરંતુ પોસ્ટ બનાવતા બનાવતા….
અમારા મોરબીમાં એક પાનની દુકાનનું નામ છે = “છે પાન ડિપો” !અને એક પાનની દુકાનનું નામ છે = “ભૂત તાંબુલ” !
અત્યારની પરિસ્થિતિની તો ખબર નથી પરંતુ વરસો પહેલા [...]