Posts Tagged as ‘ન્યુઝ’

November 5, 2009

News માં Twist

હાસ્યના પ્રોગ્રામ વાળાઓ  ટીવી/રેડિયોમાં આવતા સમાચાર અને  અન્ય પ્રોગ્રામને (રી)મીક્સ કરીને આયટમ પેશ કરતા હોય છે. એવું જ મને પણ  જોવા/વાંચવા મળ્યું હતું  એનો એક નમુનો -

બોડી રાખો શેપમાં

=> પોતાના નિર્ણયોમાં આસિન સ્વાવલંબી

‘ફિલ્મો પર સેન્સરશિપ ન હોવી જોઈએ’

=> બાળકો માટેની સારી ફિલ્મો ભારતમાં બનવી જોઈએ: નંદિતા

પ્રિયંકા પર ટોળાનો હુમલો!

=> શત્રુઘ્ન સિન્હાને મૂછો મુંડાવી પડી

.
. [...]

October 16, 2009

ઇમાનદારી

સંદેશ અને દેશ-ગુજરાત માં અનુક્રમે સમાચાર છે કે
ધનતેરસે ધનવર્ષા થઈ છતાં ઇમાનદાર ખાતેદારે બેંકને 59.30 કરોડ પાછા આપ્યા !
અને
Honest carpenter returns Rs 59.30 crore in Gujarat

આના જેવા જ એક  કિસ્સામાં  પહેલા ઓરકુટ પર 03 સપ્ટેમ્બરે એક પોસ્ટ મૂકેલી કે
છબરડો ( પણ ) છાપાનો નહીં દલા તરવાડીની વાર્તા યાદ આવે એવો એક કિસ્સો ……

એક્સીસ [...]

September 8, 2009

આશા ભોંસલે અને મોગરદાળમાં સામ્ય?!

આજે બપોરે મને મારી વાઇફે ઉપરોક્ત સવાલ કર્યો! સ્વાભાવિક છે કે મોગરદાળ અને આશા ભોંસલે બન્નેમાં આપણને (હવે ) “રસ” ન હોય એટલે ખબર ન હોય!થોડા ટાઇમની દિમાગી કસરત બાદ મેં શરણાગતિ સ્વિકારીને કહ્યુ કે તમે જ ફરમાવો  તો કહે કે આજે આશા ભોંસલેનો જેટલામો જન્મદિવસ છે એટલા રૂપિયા મોગરદાળનો ભાવ છે = [...]

August 17, 2009

કિસ્સા KISS કા

આજે એક ફોર્વર્ડેડ મેઈલ મળ્યો  જેનું ટાઇટલ છે પુજારી કી નીકલ પડી! ટાઇટલ વિશે કશું “ઊંડાણ પૂર્વક” સમજાવાની જરૂર જ નહી રહે સિર્ફ ફોટો હી કાફી હૈ!
એપ્રિલ 2007માં રિચાર્ડે તો ‘કીસ કરવાથી એઇડસ થતો નથી’ નો  સંદેશઆપવાના  ”શુભ-આશય” માત્રથી ચુંબન કર્યુ હતું (એવું વાંચવામાં આવ્યું હતું ) …..કદાચ ભૂલાઈ ગયું હોય તો લો,  રેફરન્સ માટે એનો [...]

June 10, 2009

Shahid Major Rushikesh Ramani

કંઇ લખવા કરતા નિચેની લિન્કનો રેફરન્સ જ આપવો યોગ્ય ગણાશે.

http://harshalpushkarna.blogspot.com/2009/06/blog-post_09.html
http://www.orkut.co.in/Main#Profile.aspx?uid=16887673561016157220
http://abgdeshgujarat.blogspot.com/2009/06/blog-post_08.html
http://www.divyabhaskar.co.in/2009/06/09/0906090258_major_of_ahmedabad_martyrdom_in_jammu.html
સલામ મેજર ઋષિકેશ રામાણીને

June 3, 2009

e-magazine= The Readers

ચાણ્ક્ય કહેતાને કે એક શિક્ષક ક્યા નહી કર શકતા? એવું જ હમણા ફિલ થયું કે  અદના વાંચકો પણ શું ન કરી શકે?
જે લોકોને ભાન જ પડતી નથી હોતી તેવા  કોમ્યુટર, નેટ અને આવી ટેક્નોલોજીના વિરોધીઓની (અવૈદ્ય સંબંધો , સેક્સી ફોટા વગેરેની ગંદી)સોચને લપડાક મારે એવું કામ થતું રહેતું હોય છે એમાં એક છોગું ઓર ઉમેરાયુ.

રમત રમતમાં [...]

May 9, 2009

અમાનવીય સવાલ = કૈસા લગ રહા થા?!

( 04-02-2009ના રોજ આ પોસ્ટ ટાઇપ કર્યા બાદ મારું નેટ રીસાઈ ગયુ હતું એટલે સબમીટ ન કરી શક્યો! )
 
મને હંમેશા લાગ્યુ છે કે દિમાગ બગાડવા માટે ટીવીથી ઉત્તમ માધ્યમ બીજુ શોધવું મુશ્કેલ છે. શનીવાર, 02 મે 2009ના રોજ નવરા બેઠા બપોરે જમ્યા બાદ ઝી-ન્યુઝ જોવાની ભૂલ કરી. એમાં ચોરવાડ ની દુર્ઘટના અંગે પ્રોગ્રામ હતો.
 
એ દુર્ઘટના [...]

April 24, 2009

મગજમારી મુદ્રા રાક્ષસની

 
બીજાની ભૂલ ગોતવામાં મજા આવે. (પણ આ મજા આપણા પુરતી જ મર્યાદિત રહેવી જોઇએ, એટલે કે બીજા આપણા માંથી મજા લ્યે, તો પછી આપણને મજા ન આવે!)
હમણાં હમણાં આપણા પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંઘની પાછળ બધા લસણ ખાઈને લાગી પડ્યા છે, કોઇ કહે કે નબળા વડા પ્રધાન તો કોઇ ગુજરાતના વેવાઈનું બિરુદ આપે. ચૂંટણી દરમ્યાન આવા તો કંઇ [...]

March 6, 2009

આજ કી તાજા ખબર = નશાબંધીના હિમાયતી V/S ‘નશીલા’ ઉત્પાદક

ગાંધીજીની વસ્તુઓની નિલામીના ન્યુઝ લોકલ ન્યુઝ પેપરમાં 22 ફેબ્રુઆરીના વાંચ્યા હતા, (બાકીના બધા અખબારમાં તો મોડા ન્યુઝ જોયા હતા!)એના પર પોસ્ટ બનાવું એ પહેલા દરેક તો મિડિયાના દરેક વિભાગને મટીરીયલ મળી ગયુ હતું એટલે લખવાનો કોઇ મતલબ રહેતો ન હતો!
 

પરંતુ આજે ખબર પડી કે ગાંધીજી જે વસ્તુનો સખ્ત વિરોધ કરતા, એ જ વસ્તુના કિંગ [...]

February 26, 2009

ક્રોસ ચેક પ્લીઝ …

સંદેશમાં આજે એક બી.એસ.એન.એલ સર્વિસ રીલેટેડ ન્યુઝ છે કે -
·       ‘૯૫’ અંતર્ગત મળતી લોકલ સેવા રદ થઈ જશે અને તે એસટીડી સેવા બની જશે
·       ‘૯૫’ને બદલે ‘૦’ એટલે કે શૂન્ય નંબર ડાયલ કરવાનો રહેશે
·       પોતાના શહેર સિવાય ગમે ત્યાં ફોન કરશે તો એસટીડી કોલ લાગુ થશે
·       મોબાઈલ ફોનના નંબરમાં પ્રથમ ‘૯’નો આંકડો હટાવીને તેના સ્થાને [...]