Tag Archives: નશાબંધી
કાર્તિક મિસ્ત્રી કો કરારા જવાબ
એક સાંજે ટિપીકલ ભારતિય પરિવારની જેમ જ મારા શ્રીમતીજી જયશ્રી રસોઈ કરી રહ્યાં હતાં અને પાંચ-છ વર્ષનો કસક, હું અને મારા બા ભાવપૂર્વક ટીવી દર્શન કરી રહ્યાં હતાં. ટીવીમાં સૂર અને અસૂર બંને જેને સમભાવે ચાહે છે એ સૂરાનું દ્રશ્ય … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Kasak
તારીખ=૧, વાત=૨
સૌ પરથમ તો (અંગ્રેજી) વન પ્રવેશની સૌને શુભકામનાઓ. સાથે સાથે એ વાત પણ નોંધી લઈએ કે જેમ દરેક (હા “દરેક”) બાબતમાં મેરા ભારત મહાન છે એમાં આ પણ છે કે ભારતવર્ષમાં જેટલા વર્ષ અને વર્ષગાંઠ છે એટલી કદાચ (અરે ! … Continue reading
Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ
દારૂ..શરાબ..મદિરા..મય..સુરા..ડ્રીંક
* બક્ષી સાહેબને દારૂ શબ્દ બહું છીછરો લાગતો પણ શાયદ ગુજરાતીમાં બીજો કોઇ શબ્દ નથી અને એ સિવાયના ઉપરોક્ત શબ્દો હિન્દી, સંસ્કૃત , ઉર્દુ , ઇંગ્લીશ વગેરે ભાષાનાં છે ને? * મેં લગભગ 1989માં દિવમાં પહેલીવાર (ખાસ યાદ નથી પણ) … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય
બહાદુરી કે બેવકૂફી?
કાલે મિત્ર અજિત દવેએ હેપ્પી ન્યુ યર વિશ કરવા કૉલ કર્યો હતો … સાથે સાથે એમણે કહ્યું કે બ્લોગમાંમૂકવા જેવી એક મજેદાર વાત કહું? અમુક વખતે આપણને કે તંત્રને દૂનિયા સુધારવાનો કે વધુ લોકો ન બગડે એ માટે કંઇક કરી છુટવાનો … Continue reading
Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ
ત્રણ સભ્યોની ત્રણ વરસની ફિલ્મીયાત્રા…3Idiots સુધીની
સામાન્યત: આપણે તીન તીગાડા, કામ બીગડા અને એક બે ને ત્રેખડ, માથે પડે ભેખડ વગેરે જેવી નકારાત્મક કહેવતો વાપરીયે છીએ અને ઝગડામાં પણ ઉગ્ર સ્વરૂપ દર્શાવવા એક, બે ને ત્રણ કહી દઈએ છીએ તો સામે પક્ષે ધર્મમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ હોય કે … Continue reading
Filed under ફિલ્લમ ફિલ્લમ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ
Short_Sweet-III
જાહેરાતની સ્ટાઇલમાં જાહેરાત કરૂં તો અમારી Short_Sweet સિરિઝ (સીરીંજ) બે-બે પોસ્ટસની જ્વલંત સફળતા (એટલે કે તમે સહન કર્યા ) બાદ રજુ કરીયે (ફરી એટલે કે માથે મારીયે) છીએ.. ત્રીજી આવૃતિ… ઠેનટેનનન… પરંતુ એ પહેલા જો પહેલામાં બચી ગયા હો તો આ રહી લિન્ક ની … Continue reading
Filed under રમૂજ
આજ કી તાજા ખબર = નશાબંધીના હિમાયતી V/S ‘નશીલા’ ઉત્પાદક
ગાંધીજીની વસ્તુઓની નિલામીના ન્યુઝ લોકલ ન્યુઝ પેપરમાં 22 ફેબ્રુઆરીના વાંચ્યા હતા, (બાકીના બધા અખબારમાં તો મોડા ન્યુઝ જોયા હતા!)એના પર પોસ્ટ બનાવું એ પહેલા દરેક તો મિડિયાના દરેક વિભાગને મટીરીયલ મળી ગયુ હતું એટલે લખવાનો કોઇ મતલબ રહેતો ન હતો! … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





