હજુ થોડા દિવસ પહેલા એક પોસ્ટ મૂકી હતી જેમાં મોદી અને કસકના વિચારોની સામ્યતાની વાત કરી હતી. ..
હજુ તો થોડા દિવસ પહેલા દેશ ગુજરાત વાળા શ્રી જે.પી. ના બ્લોગ પર ઉલ્લેખ હતો કે નરેન્દ્ર મોદી બ્લોગ શરુ કરે તો …
… ત્યાં આજે કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પરથી તેઓના ટ્વીટર ના કલબલાટે ધ્યાન દોર્યુ કે મારા અને મોદી [...]
Posts Tagged as ‘નરેન્દ્ર મોદી’
April 16, 2009
Modi & Me
April 8, 2009
કસક અને મોદી
આપણે સૌ જાણીયે છીએ કે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો એની પ્રતિક્રિયામાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ કહ્યું કે આપણા જ દેશના ગદ્દારોની મદદ વગર આ શક્ય નથી! અને ત્યારબાદ મિડીયા અને રાજકારણીઓએ મોદીની ટીપ્પણીની ટીકા કરી વગેરે વગેરે ….
કાલે ટી.વી. જોતી વખતે કસકે પણ આ મતલબનું જ વિધાન કર્યુ, “પપ્પા, આપણે શું કરવું જોઇએ ખબર [...]
February 12, 2009
Clarification
ઉર્વિશભાઈના લેખ અંગે સ્પષ્ટતા તો રહી જ ગઈ કે મોદીનું નામ તમે લ્યો કે એના કામ સામે તમે આંગળી ઊઠાવો એ સારું જ છે અને જો તમે લોકો આવા કામ નહી કરો તો કોણ કરશે? પરંતુ અમને એવું ફીલ થાય છે કે અંગત આક્રોશના કારણે છાશમાં માખણ જાય છે અને વહું ગોબરી ગણાય છે.
અસ્તુ.
February 12, 2009
પૂર્વગ્રહનો આગ્રહ-દુરાગ્રહ
જનરલી આપણે સર્જક/કલાકાર વિશે વાંચતા/સાંભળતા રહીયે છીયે કે એ ધૂની હોય, પ્રમાણીક હોય, કોઇની સાડીબાર રાખે એવો ન હોય, ધર્મરાજાની જેમ એનો જીવન રથ આપણા જેવા “કોમન મેન” થી અમુક ઇંચ ઊંચો હોય છે અને આપણે અહોભાવથી , મનોભાવથી એને આદર આપતા રહીયે છીએ.
પરંતુ કદાચ આ આદરભાવ અને એમના સર્જકભાવ ના કારણે એ કલાકાર( [...]







