Posts Tagged as ‘ધંધો’

October 31, 2009

Recession માં Recess

આમ તો આ પોસ્ટ લખવાનો કિડો દિવાળીની વાત નો સળવળતો હતો પરંતુ આળસના કારણે રહી જતું હતું પરંતુ દિવ-દિવાળી આવતા ફરી એ સળવળવા મંડ્યો.
* દેવ-દિવાળી પર કસકને ફટાકડા લેવાની મરજી થઈ, અમે લોકોએ એને ઘરેથી જ માત્ર 200-300ની જ બજેટલાઇન સમજાવીને લઈ ગયા હતાં પરંતુ તો પણ એણે આંકડો 700 પર પહોંચાડી દીધો! અને ફટાકડા [...]

October 20, 2009

દિવાળી ના લવિંગયા

સૌ પ્રથમ સૌ ને નૂતનવર્ષાભિનંદન …..
આમ તો દિવાળી હોય કે કોઇ પણ પ્રસંગ-પર્વ હોય , કોને ન ગમે? પરંતુ બધાયે તહેવારોમાં આ દિવાળીનો તહેવાર તો  કંઇકની પથારી ફેરવી શકે!
દિવાળી ઘણાના સંબંધો સુધારે તો ઘણા ના બગાડે, જેમ કે  દિવાળી કાર્ડ લખતા ત્યારે કે હવે એસ.એમ.એસ./ઇમેઈલ/સ્ક્રેપ વગેરે  કરીયે છીયે કે આવે છે ત્યારે એમાં કંઇ કેટલાયે [...]

April 14, 2009

“આડી”- “અવળી” વાતો

આજે 14મી એપ્રિલ, “ડૉ. ભીમરાવ રામજી આંબેડકર જયંતિ”, ઘેરથી નીકળી ઑફિસ આવતા એક સર્કલ પર બાબા આંબેડકરને એમના તથા કથિતઅનુયાયીઓ હેરાન કરી રહ્યા હોય એવું લાગ્યું. એ જોતા એક વિચાર આવ્યો કે આ દેશમાં તમે મહાન બનો એટલે સમજો તમારી પથારી ફરી ગઈ! ડૉ.આંબેડકરની વિચારસરણીને , વિદ્વતા કે ધર્મ સુધ્ધાં ખબર નહી હોય એવા લોકો એ એમની લાયકાત એક જ ગણી રહ્યા છે = દલિત! આથી મોટું અપમાન [...]

April 1, 2009

Answering Machine

આમ તો બ્લોગની પ..ર..થ..મ પોસ્ટમાં જ મેં ચોખવટ કરેલી કે બ્લોગ ચાલુ કરાવવામાં (મારા સિવાય ) કયા કયા પરિબળો જવાબદાર ગણવા.
હવે તો લગભગ દરેક પોસ્ટમાં આવું લખવુ પડે એવો ઘાટ થાય છે. કાર્તિક મિસ્ત્રી એવા એવા મુદ્દા પર પોસ્ટ બનાવે કે આપણને ઇર્ષ્યા થાય કે સાલું આવું (સરળ) આપણને પહેલા કેમ ન સુઝ્યુ? એપ્રિલ ફૂલ [...]

February 19, 2009

કસ્ટમર કેર-II

કોઇપણ જાતની “તારીખ” વગર ગાંધીજીને ડાયરેકટ અને ઇનડાયરેકટ યાદ કરવા છે.
1- શ્રી શાહબુદ્દિન રાઠોડના પ્રોગ્રામમાં આવતું કે ગાંધીજીએ વકિલાત કરી તો ન ચાલી પણ સત્યાગ્રહ ચાલી ગયો! એવી જ રીતે મને બ્લોગ સ્ટેટસમાં દેખાયુ કે “કસ્ટમર કેર” પોસ્ટને બીજી પોસ્ટની સરખામણીમાં વધુ વંચાઈ છે (તાજી/નવી પોસ્ટ હોય એટલે સ્વાભાવિકપણે એ જ વંચાય એ ખબર છે)
2- [...]

February 14, 2009

કસ્ટમર કેર !

 
આમ તો દરેક ઓફિસ બિલ્ડિંગ/કોમ્પ્લેક્સમાં શૂ-પૉલીશ માટે છોકરાઓ આવતા રહેતા હોય છે, અમારા બિલ્ડિંગમાં આવતા આવા છોકરાઓમાંથી એક શૂ-પૉલીશ વાળાનો હું ‘રેગ્યુલર ક્લાયન્ટ’ છું પરંતુ મારે ફિલ્ડવર્કના કારણે ઘણીવાર એવું થાય કે અમારા બન્નેનો ટાઇમ મેચ ન થાય , આજે એણે મને કહ્યુ કે સાહેબ એક કામ કરો મારો મોબાઇલ નં નોંધી લો, તમે જ્યારે [...]