Tag Archives: દિવ્યભાસ્કર
ગાળોનો ‘દિવ્ય’ ખજાનો!
એવું કહેવાય છે ને કે અક્ષરજ્ઞાન માટે કલાસ લેવા/ભરવા પડે પણ અપશબ્દો તો પોતાની મેળે જ શીખી જવાય છે. ઓરકુટની GMCC કોમ્યુ પર હર્ષ પડ્યાએ ગાળ બોલો ભાઈ ગાળ ટૉપિક બનાવેલ છે અને સંદેશની સંસ્કાર (છે ને કમાલ?) પૂર્તિમાં પણ ગાળ … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media
આજે વસંતપંચમી છે
કાલથી કસક થનગનતો હતો , કેમ કે આજે (20-01-2010) સ્કૂલમાં યુનીફોર્મ ની બદલે કલરફૂલ ડ્રેસ (યેલો )પહેરીને ને જવાનું હતું… અમને બન્નેને (અને કસકને પણ) ખબર જ ન હતી કે આજે “વસંત પંચમી” છે! સવારે જયશ્રી એ પુછ્યુ કે આજે … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના, સાહિત્ય, Kasak
આવું કેમ?=1
કાલે કદાચ માનવ અધિકાર દિવસ હતો. સૌ પ્રથમ તો કોઇને એમ થશે કે આમાં કદાચ કેમ આવે? તો સંદેશની આ લિન્ક પર કલીક કરો અને જોવા મળશે કે ૨૧મી માર્ચના દિનની આખા વિશ્વમાં હ્યુમન રાઈટ્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે … Continue reading
Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ
Latest version of Draupadi
આજની પોસ્ટમાં મારે કંઇ ખાસ કહેવાનું નથી. દિવ્યભાસ્કરની સાઇટ પરથી કૉપિ-પેસ્ટ જ કરવાનું છે. હા , તો એમાં એવી વાત છે કે દ્રૌપદી કહ્યું એમાં કોઇ ભાઈ/બહેન ઝંડો લઈને (મારવા) ન દોડતા. આપણી સંસ્કૃતિમાં દ્રૌપદીને પાંચ પાંચ પતિ હોવા છતાં (પવિત્ર) … Continue reading
Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ
News માં Twist
હાસ્યના પ્રોગ્રામ વાળાઓ ટીવી/રેડિયોમાં આવતા સમાચાર અને અન્ય પ્રોગ્રામને (રી)મીક્સ કરીને આયટમ પેશ કરતા હોય છે. એવું જ મને પણ જોવા/વાંચવા મળ્યું હતું એનો એક નમુનો – બોડી રાખો શેપમાં => પોતાના નિર્ણયોમાં આસિન સ્વાવલંબી ‘ફિલ્મો પર સેન્સરશિપ ન હોવી જોઈએ’ … Continue reading
Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ
Short & Sweet-I
નીચે આપેલ મેટર એક અલગ પેજમાં જ બનાવેલ, હવે એ પેજ ડીલીટ કરીને પોસ્ટ બનાવવાનું વિચાર્યું છે. 1- ઉપદેશાત્મક વાંચતા, સાંભળતા કે કહેતા પહેલા જરૂરી છે – ભૂલ ! ( મૌલિક ) 2- માણસ મોટાભાગે દુશ્મનો પાછળ જેટલો સમય બગાડતો હોય છે, એટલો સમય મિત્રો પાછળ … Continue reading
Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ
Shahid Major Rushikesh Ramani
કંઇ લખવા કરતા નિચેની લિન્કનો રેફરન્સ જ આપવો યોગ્ય ગણાશે. http://harshalpushkarna.blogspot.com/2009/06/blog-post_09.html http://www.orkut.co.in/Main#Profile.aspx?uid=16887673561016157220 http://abgdeshgujarat.blogspot.com/2009/06/blog-post_08.html http://www.divyabhaskar.co.in/2009/06/09/0906090258_major_of_ahmedabad_martyrdom_in_jammu.html સલામ મેજર ઋષિકેશ રામાણીને
Filed under ગુજરાત_ગુજરાતી, સંવેદના
કહત કથીર ધમાલકો
દિ.ભા.નાં હોળી નિમિત્તે “હાસ્ય સ્પેશ્યલ કળશ”માં ધૈવત ત્રિવેદીના લેખમાં … હાસ્યૈતિહાસીક પાત્રો વિશે વાંચ્યુ કે આપણે ત્યાં આ પ્રકારના બહુ જુજ પાત્રો બન્યા છે અને જે બન્યા છે એ બધા લોકમાનસ અને દિલમાં ઘર કરી ગયા છે. એ વાત પર શ્રી … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય
“લીલા” ના સર્જકની જીવનલીલા સંકેલાઈ
જલ્દીમાં છું પરંતુ નેટ પર ખાંખા ખોળા કરતા એક વાતની નોંધ થઈ એ વાત પોસ્ટ કરવાનું રોકી શકતો નથી. અસીમ રાંદેરીની જુવાનિયાને ઓળખ આપવાની ન હોય એ લોકોના મોઢે હોય મનહર ઉધાસની ગઝલ ( જુવો લીલા કોલેજમાં જઈ રહી … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





