Posts Tagged as ‘જાહેરાત’

April 20, 2009

બ્લોગલિસ્ટની બબાલ

 

શ્રી શાહબુદ્દિન રાઠોડ કહે છે ને કે એમને એમના ગામમાં એટલાં બધા પાત્રો મળી રહે છે કે પાત્રો શોધવા બીજે ક્યાંય જવું નથી પડતું. એવી જ રીતે જ્યારે બ્લોગ શરૂ કર્યો ત્યારે એમ થતું હતું કે આમાં શું લખશું? હા, શું ન લખવું અને શું શું ન કરવું એ અંગે તો પહેલેથી સ્પષ્ટ છું.  
પછી જેમ જેમ સફર આગળ વધતી ગઈ, બીજાના બ્લોગ જોતા જોતા એમાંથી [...]

February 27, 2009

આ નો મતલબ?

રવિવારે ગુ.સ.માં કોંગેસમાં ભરતી થવાનું ફોર્મ જોયુ તો એ સમજાયુ નહી પછી દિવસો ગયા અને વાત પણ (દિમાગમાંથી) ગઈ, પરંતુ આજે ફરી જાહેરાત જોઇ જેમાં સાઇટનું નામ હતું ત્યાં ફરતા ફરતા એ જ ફોર્મ જોવા મળ્યુ જે અહિં કલીક કરીને ફોર્મ જોવાથી ખબર પડશે કે…
ઉપર ડાબી બાજુએ મહે. કરીને નીચેની વિગતો અનુસરવાનું કહે છે એમાં
1- ફોર્મ ફક્ત [...]

February 19, 2009

કસ્ટમર કેર-II

કોઇપણ જાતની “તારીખ” વગર ગાંધીજીને ડાયરેકટ અને ઇનડાયરેકટ યાદ કરવા છે.
1- શ્રી શાહબુદ્દિન રાઠોડના પ્રોગ્રામમાં આવતું કે ગાંધીજીએ વકિલાત કરી તો ન ચાલી પણ સત્યાગ્રહ ચાલી ગયો! એવી જ રીતે મને બ્લોગ સ્ટેટસમાં દેખાયુ કે “કસ્ટમર કેર” પોસ્ટને બીજી પોસ્ટની સરખામણીમાં વધુ વંચાઈ છે (તાજી/નવી પોસ્ટ હોય એટલે સ્વાભાવિકપણે એ જ વંચાય એ ખબર છે)
2- [...]

February 14, 2009

કસ્ટમર કેર !

 
આમ તો દરેક ઓફિસ બિલ્ડિંગ/કોમ્પ્લેક્સમાં શૂ-પૉલીશ માટે છોકરાઓ આવતા રહેતા હોય છે, અમારા બિલ્ડિંગમાં આવતા આવા છોકરાઓમાંથી એક શૂ-પૉલીશ વાળાનો હું ‘રેગ્યુલર ક્લાયન્ટ’ છું પરંતુ મારે ફિલ્ડવર્કના કારણે ઘણીવાર એવું થાય કે અમારા બન્નેનો ટાઇમ મેચ ન થાય , આજે એણે મને કહ્યુ કે સાહેબ એક કામ કરો મારો મોબાઇલ નં નોંધી લો, તમે જ્યારે [...]