Tag Archives: ગુજરાતી છાપા-સામાયિક
એક ધા: “પ્લીલીલીઝ, ન કરો ઘા!”
હું સ્વભાવે રમૂજી હોવાથી સામાન્ય રીતે કોઈપણ પરિસ્થિતિ કે લખાણને હળવાશથી લઉં યા તો વ્યંગ/કટાક્ષમાં જ લઉં અને એ જ અંદાજમાં જવાબ, કોમેન્ટ આપવાની આદત રહી છે. જો કે આમ તો કહેવાય છે ને કે કરૂણતાની ચરમસીમાનો હાસ્ય નિષ્પન્ન થતું … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, ધર્મ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, media
ચોપડી અને ચોપડા
સમય ૨૦૦૮નો . ‘શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહિત્ય મંડળ” નામક એક ગૃપ એ બક્ષી બાબુના દેહાંતને બે વરસ થયા, એ નિમિત્તે એ મંડળે એક ડીવીડી બનાવી અને એ ડીવીડી વિમોચન કાર્યક્રમની તડામાર તૈયારીના ભાગ રૂપે પ્રતિષ્ઠીતો ને નિમંત્રી રહ્યા હતા. ભાઈ હરનેશ સોલંકીએ એક ‘પ્રતિષ્ઠિત’ ને નિમંત્રણ માટે વાત કરી તો એ ‘મહાનુભાવે’ જે કહ્યું એ સાંભળીને હરનેશભાઈને જે કળ … Continue reading
ગુજરાત સમાચારનું નેટવર્ક
પોસ્ટની શરૂઆત એક સ્કેન ઇમેજથી - હવે ૧૩ જૂન ૨૦૧૧નાં ગુજરાત સમાચારની વેબ આવૃતિમાં નેટવર્ક વાંચો… હવે ? કંઇ નહી મને મુંઝવતા બે-ચાર સવાલ પણ વાંચી લ્યો ને – * પ્રિન્ટેડ અને વેબ આવૃતિમાં અલગ અલગ લેખ કેમ ? * જૂનનાં … Continue reading
Filed under media
“e_વાચક(૨૦૧૧)” = તૃતિય e_magazine
ઓરકુટ પરની (અને હવે ફેસબુક પરની પણ) ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ નામની કોમ્યુનિટી/ગૃપ સતત ત્રીજા વરસે પણ e_મેગેઝિન નામે ”e_વાચક(૨૦૧૧)” બનાવ્યુ અને દર વરસની જેમ ૨ જૂન ની ડેડલાઈન પણ સાચવી. સૌ પ્રથમ ડેડલાઈન વિશે વાત કરીયે તો પ્રથમ THE READERS-2009માં બનાવ્યું એનું વિમોચન શ્રી સૌરભ … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય, social networking sites
ગાળોનો ‘દિવ્ય’ ખજાનો!
એવું કહેવાય છે ને કે અક્ષરજ્ઞાન માટે કલાસ લેવા/ભરવા પડે પણ અપશબ્દો તો પોતાની મેળે જ શીખી જવાય છે. ઓરકુટની GMCC કોમ્યુ પર હર્ષ પડ્યાએ ગાળ બોલો ભાઈ ગાળ ટૉપિક બનાવેલ છે અને સંદેશની સંસ્કાર (છે ને કમાલ?) પૂર્તિમાં પણ ગાળ … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media
મફત કે મોંઘુ ? !
ઘણીવાર (ટાઈટલમાં કે અન્ય કોઇ રીતે) પ્રાસ બેસાડતા ત્રાસ ઊભો થઈ જતો હોય છે. આવો ત્રાસ ત્યારે થયો હતો જ્યારે મેં થોડા મહિના ઓરકુટની “ગુજરાતી = મેગેઝિન, છાપા અને કૉલમ” નામની કોમ્યુ પર “નેટ પર વાંચન = મફત કે મોંઘુ … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ
ભલે હો ગુજરાતી પણ લખો અંગ્રેજીમાં ! !
કેમ બાકી પોસ્ટના ટાઈટલ પથી હું કોઇક (હિન્દી ગુજરાતી બન્ને અર્થમાં) મોટો સાધુ ‘માયત્મા’ લાગ્યોને? કે જેઓ એવી સલાહ આપે જે ખુદ પાળે પણ નહી અને પાળી શકે એમ પણ ન હોય. હા, તો આ બ્લોગ પોસ્ટ માટે વિષય અમર નામના નેટ … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ
બાન_તાલિબાન
અગાઉ મેં મોબાઇલ અંગે (વિરોધી કહી શકાય) અમુક પોસ્ટસ લખેલી હતી (What an Idea , મોબાઈલ અને તેની માયા (ઝાળ) અને મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી? ) ત્યારે લખ્યું હતું એ ફરી એકવાર દોહરાવું છું કે કદાચ કોઇ મને … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ
કટાર ગુજરાતી : નામ ઇંગ્લીશ !
આપણે છાપા-મેગેઝિનની પૂર્તિઓ ખોલીએ એમાં આવતી કટાર (કૉલમ) વાંચીએ છીએ તો મોટાભાગની કૉલમ અને છેલ્લે આવતું ટેઈલ પીસ (આને પુંછડીયુ કહીયે તો કેવું લાગે?) ઇંગ્લીશ અથવા ગુજલીશમાં હોય છે અને આપણે પણ એ સ્વીકારી પણ લીધું છે એટલે જ કદાચ ઇંગ્લીશ … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય
Fight for Freedom of Expression
મિડિયાની ભાષામાં જ શરૂઆત કરુંતો આજ કાલ સરકારના (ફતવા જેવા) ફરમાન સામે પત્રકાર બેડામાં કાગારોળ અને ચર્ચા ચાલે છે કે આવું ન ચાલે . . .સદંતર ન ચાલે. . . અમને રોકનાર તમે (એટલે કે ) સરકાર કોણ ? ! … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





