Tag Archives: કસક
કસક અને નોબેલ પ્રાઈઝ
કસક – મમ્મી-પપ્પા, ટુ ડે આઈ હેવ ગોટ ક્લેપ્સ ફ્રોમ માય કલાસ & સોફિયા મેમ ઓલ્સો ગેવ મી “એક્સલેન્ટ” ! અમે – અચ્છા? વેરી ગુડ. બટ ફોર વોટ ડીયર ? કસક કી કહાની ઉસીકી જુબાની = આજે સોફિયા મેમ દ્વારા … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના, Kasak
કાર્તિક મિસ્ત્રી કો કરારા જવાબ
એક સાંજે ટિપીકલ ભારતિય પરિવારની જેમ જ મારા શ્રીમતીજી જયશ્રી રસોઈ કરી રહ્યાં હતાં અને પાંચ-છ વર્ષનો કસક, હું અને મારા બા ભાવપૂર્વક ટીવી દર્શન કરી રહ્યાં હતાં. ટીવીમાં સૂર અને અસૂર બંને જેને સમભાવે ચાહે છે એ સૂરાનું દ્રશ્ય … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Kasak
નાતાલ . . . નાદાન !
જન્માષ્ટમી પર કાન્હાની મટકી ફોડ હોય કે દશેરાના રાવણદહન હોય, હિન્દુઓના જે પણ ધાર્મિક ઉત્સવો/પ્રસંગો તો કસકને દેખાડવા લઈ જ જઈએ છીએ પણ એ ઉપરાંત ગુરુદ્વારા, જૈન દેરાસર, તાજીયા હોય કે રાજકીય જુલુસ, સાઉથ ઇન્ડિયનસ દ્વારા અયપ્પાના પ્રોગ્રામ્સ અને ખ્રિસ્તીઓની નાતાલ … Continue reading
Filed under ધર્મ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, Kasak
કસકના કારનામા
આમ તો કસકનાં કારનામાનો કારવા હંમેશા અવિરતપણે આગળ વધતો જ હોય છે પણ ઘણા દિવસ બાદ અને ઉપરા-ઉપર બે દિવસના પણ એકબીજાને જોડતી કહી શકાય એવી વાત આજે સવિસ્તાર-સતસવીર લખી જ નાંખુ… ઉપર જે આ પહેલી તસવીર છે એ … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સંગીત, Kasak
ચલતે ચલતે – III
કાલે એક ફ્રેન્ડ નો એસ.એમ.એસ. આવ્યો - જિંદગી તો અપને હી કદમો પે ચલતી હૈ “ફરાઝ” , ઔરો કે સહારે તો જનાઝે ઊઠા કરતે હૈ . આ જ શે’ર ૨૩ માર્ચ અને એના સિવાય પણ ઘણીવાર મેસેજ/ફેસબુક.ઓરકુટ વગેરે સોશ્યલ નેટવર્કીંગ … Continue reading
Filed under Art, એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, Kasak
કસકનું (અ) સામાન્ય જ્ઞાન
કસક 6th માં ભણે છે અને આજથી કસકની ફાઇનલ એક્ઝામ શરૂ થઈ. પહેલું પેપર “જનરલ નોલેજ” નું છે એટલે કાલે રાત્રે એને હું ભણાવા બેઠો સાથે સાથે મનમાં એ પણ નોંધ હતી કે હું મોટો (!) છું, એના કરતા મારામાં … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, રમૂજ, Kasak
છોટબચ્ચા જાન કે ….
આપણે અવાર નવાર કહેતા-સાંભળતા-વાંચતા હોઈએ છીએ કે અત્યારનાં છોકરાવ..ગજબના હો.. પણ આવો જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે કે અ “ગજબ” શબ્દ શું ચીજ છે? આવી ઘણી બધી વાતોમાંથી 2 દિવસ પહેલા જ બનેલી બે વાત મને જયશ્રીએ કહી અને … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, રમૂજ, Kasak
આજે વસંતપંચમી છે
કાલથી કસક થનગનતો હતો , કેમ કે આજે (20-01-2010) સ્કૂલમાં યુનીફોર્મ ની બદલે કલરફૂલ ડ્રેસ (યેલો )પહેરીને ને જવાનું હતું… અમને બન્નેને (અને કસકને પણ) ખબર જ ન હતી કે આજે “વસંત પંચમી” છે! સવારે જયશ્રી એ પુછ્યુ કે આજે … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, સંવેદના, સાહિત્ય, Kasak
પિકનિક નો મૂડ ગુલાબી
ચંદ્રકાન્ત બક્ષીએ કૉલમની શરૂઆત મહોમ્મદ માંકડની સલાહથી કરી હતી જેમાં ‘મૂડગુલાબી’ નામની કૉલમ અને એમાં લેખનું ટાઇટલ ‘પિકનિક’ રાખ્યું હતું એવું કંઇક યાદ છે. યાદ-દાસ્તના સહારે લખતો હોવાથી માહિતી દોષના ભરપુર ચાન્સ છે- તો સુધરાવજો પ્લીઝ . હા, તો ત્યારબાદ … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, Kasak
કસક અને મોદી
આપણે સૌ જાણીયે છીએ કે મુંબઈ પર આતંકવાદી હુમલો થયો એની પ્રતિક્રિયામાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ કહ્યું કે આપણા જ દેશના ગદ્દારોની મદદ વગર આ શક્ય નથી! અને ત્યારબાદ મિડીયા અને રાજકારણીઓએ મોદીની ટીપ્પણીની ટીકા કરી વગેરે વગેરે …. … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, રમૂજ, Kasak


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





