Posts Tagged as ‘ઉર્વિશ કોઠારી’

August 28, 2009

કોમેન્ટનો કલશોર/કલબલાટ

* થોડા સમય પહેલા ઓરકુટ પર ડિટરજન્ટની એડ જેવો વાયરો હતો કે તારી કોમ્યુ કરતાં મારી કોમ્યુમાં મેમ્બર (એઝ વેલ એઝ એક્ટીવ મેમ્બર) સંખ્યા વધુ.  હવે એ મોહ કદાચ કમ થયો છે.
* ત્યારબાદ મારો પણ  બ્લોગ છે અને મારા બ્લોગ વિઝીટર્સ આટલા…
* અને પછી વાત વિઝીટર્સ પુરતી મર્યાદિત  ન રહેતા એનો વ્યાપ કોમેન્ટ સુધી વિસ્તર્યો! અને લોકો [...]

April 20, 2009

બ્લોગલિસ્ટની બબાલ

 

શ્રી શાહબુદ્દિન રાઠોડ કહે છે ને કે એમને એમના ગામમાં એટલાં બધા પાત્રો મળી રહે છે કે પાત્રો શોધવા બીજે ક્યાંય જવું નથી પડતું. એવી જ રીતે જ્યારે બ્લોગ શરૂ કર્યો ત્યારે એમ થતું હતું કે આમાં શું લખશું? હા, શું ન લખવું અને શું શું ન કરવું એ અંગે તો પહેલેથી સ્પષ્ટ છું.  
પછી જેમ જેમ સફર આગળ વધતી ગઈ, બીજાના બ્લોગ જોતા જોતા એમાંથી [...]

February 12, 2009

Clarification

ઉર્વિશભાઈના લેખ અંગે સ્પષ્ટતા તો રહી જ ગઈ કે મોદીનું નામ તમે લ્યો કે એના કામ સામે તમે આંગળી ઊઠાવો એ સારું જ છે અને જો તમે લોકો આવા કામ નહી કરો તો કોણ કરશે? પરંતુ અમને એવું ફીલ થાય છે કે અંગત આક્રોશના કારણે છાશમાં માખણ જાય છે અને વહું ગોબરી ગણાય છે.
 અસ્તુ.
 

February 12, 2009

પૂર્વગ્રહનો આગ્રહ-દુરાગ્રહ

જનરલી આપણે સર્જક/કલાકાર વિશે વાંચતા/સાંભળતા રહીયે છીયે કે એ ધૂની હોય, પ્રમાણીક હોય, કોઇની સાડીબાર રાખે એવો ન હોય, ધર્મરાજાની જેમ એનો જીવન રથ આપણા જેવા “કોમન મેન” થી અમુક ઇંચ ઊંચો હોય છે અને આપણે અહોભાવથી , મનોભાવથી એને આદર આપતા રહીયે છીએ.
 પરંતુ કદાચ આ આદરભાવ અને એમના સર્જકભાવ ના કારણે એ કલાકાર( [...]