Tag Archives: આચાર સંહિતા
Breaking News
ગઈકાલ તારિખ ૦૮ જાન્યુઆરી ૨૦૧૨ના રાત્રે eTV_ગુજરાતી પર સમાચાર દરમ્યાન સફારી( ડિસેમ્બર)નો તંત્રી લેખ વધુ એક વખત યાદ આવી જવો સ્વાભાવિક હતું. ૩-૩૦/૪ થી ૬-૩૦/૭ દરમ્યાન ડૉ. સુબ્રમણ્યમ સ્વામી આશરે બે કલાક સુધી જે કંઈ બોલ્યા એમાંથી eTV_ગુજરાતીના રાકેશ કોતવાલ સુધી બીજું કંઈ … Continue reading
કૉપિ-પેસ્ટ તરફી કકળાટ
ગુજરાતી બ્લોગ જગતમાં કૉપિ-પેસ્ટ, પ્લેજરીઝમ-ઉઠાંતરી જેવા મુદ્દા ઉઠાવનાર વિનય ખત્રીનો હું જાહેરમાં વિરોધ કરૂં છું. યાર સામાન્ય રીતે કોઇ પોતાના વિરુધ્ધ કે પોતાને નુકસાન થાય એવું હોય એના માટે ઝંડો (અને ક્યારેક તો માત્ર ડંડો) લઈને ‘હમણવા’ મંડતા હો, પણ … Continue reading
Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Uncategorized
જ-જંતર . . . મ-મંતર !
જન લોકપાલ બીલ મુદ્દાનો મુખ્ય મુદ્દો યાને એનું મૂળ તો ભ્રષ્ટાચાર-લાંચ રિશ્વત ને? સલાહથી વિપરીત ભ્રષ્ટાચાર-લાંચ રિશ્વતનું છે. લેવી હર કોઇને છે, દેવા માટે કઠે છે! કરવો હર કોઇને છે પણ કરવા દેવો નથી. અપૂરતા(ઘણા કેસમાં તો ખોટા) ડોક્યુમેન્ટસ કે ‘સ્પીડ’ … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media
યુવાનો… બુઢ્ઢાઓ…ક્રાંતિ…શાંતિ = કેટલી ભ્રામકતા?
યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ, શહિદ ભગતસિંહ અને સચીન હોય છે તો એવી જ રીતે બધા બુઢ્ઢા-બુઝુર્ગો પણ કંઇ નાંખી દીધા જેવા નથી હોતા. પોતાની પીઢતા અને અનુભવના ભાથાથી મહાત્મા ગાંધીજીથી લઈને હાલ જેઓ એકદમ હોટ ટૉપિકમાં છે એ ૭૨ વર્ષિય અણ્ણા … Continue reading
ગાળોનો ‘દિવ્ય’ ખજાનો!
એવું કહેવાય છે ને કે અક્ષરજ્ઞાન માટે કલાસ લેવા/ભરવા પડે પણ અપશબ્દો તો પોતાની મેળે જ શીખી જવાય છે. ઓરકુટની GMCC કોમ્યુ પર હર્ષ પડ્યાએ ગાળ બોલો ભાઈ ગાળ ટૉપિક બનાવેલ છે અને સંદેશની સંસ્કાર (છે ને કમાલ?) પૂર્તિમાં પણ ગાળ … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media
તારીખ=૧, વાત=૨
સૌ પરથમ તો (અંગ્રેજી) વન પ્રવેશની સૌને શુભકામનાઓ. સાથે સાથે એ વાત પણ નોંધી લઈએ કે જેમ દરેક (હા “દરેક”) બાબતમાં મેરા ભારત મહાન છે એમાં આ પણ છે કે ભારતવર્ષમાં જેટલા વર્ષ અને વર્ષગાંઠ છે એટલી કદાચ (અરે ! … Continue reading
Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ, સમાજ
બાન_તાલિબાન
અગાઉ મેં મોબાઇલ અંગે (વિરોધી કહી શકાય) અમુક પોસ્ટસ લખેલી હતી (What an Idea , મોબાઈલ અને તેની માયા (ઝાળ) અને મીસ્ડ કૉલ – મજબુરી કે મગજમારી? ) ત્યારે લખ્યું હતું એ ફરી એકવાર દોહરાવું છું કે કદાચ કોઇ મને … Continue reading
Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, વૃતિ - પ્રવૃતિ, સમાજ
“બંધ” ક્યારે બંધ થશે?!
જૂલાઈ ૫, ૨૦૧૦નાં રોજ મોંઘવારીના વિરોધમાં વિપક્ષો દ્વારા ‘ભારત બંધ’ હતું તો ઑગસ્ટ ૪, ૨૦૧૦નાં રોજ લેન્ડ ટ્રાન્સફરના મુદ્દે આદિપુર-ગાંધીધામ બંધ! આમ, એક મહિનામાં બબ્બે વાર બંધ ? ! બંને મુદ્દા યોગ્ય હોવા છતાં પણ મને તો ક્યારેય એ સમજાતું નથી કે … Continue reading
Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ
દારૂ..શરાબ..મદિરા..મય..સુરા..ડ્રીંક
* બક્ષી સાહેબને દારૂ શબ્દ બહું છીછરો લાગતો પણ શાયદ ગુજરાતીમાં બીજો કોઇ શબ્દ નથી અને એ સિવાયના ઉપરોક્ત શબ્દો હિન્દી, સંસ્કૃત , ઉર્દુ , ઇંગ્લીશ વગેરે ભાષાનાં છે ને? * મેં લગભગ 1989માં દિવમાં પહેલીવાર (ખાસ યાદ નથી પણ) … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સમાજ, સાહિત્ય
મુંઝવણ (મારું) અને માર્ગદર્શન (તમારું)=1
એક મેગેઝિનની કૉલમમાં બૉલ્ડનેસના નામે એવા લેખ છપાય છે કે અમુક વાચકોને વાંધો પડે છે પણ દરેક પ્રતિભાવ નથી આપતા/નથી આપી શકતા પણ એક “અવળચંડા” વાચકને પોતાના “ફ્રિડમ ઑફ એક્સ્પ્રેશન” રાઈટનો ઉપયોગ કરવાનો કિડો સળવળે છે, અને મેગેઝિનને ઇમેઈલ કરે … Continue reading
Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય


![ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch] ડૉન્ટ વરી, આપણે બેઠા છીયે [ "SMRITIVAN" - Near Blood Bank, Ward 7B Gandhdidham_Kutch]](http://farm5.staticflickr.com/4043/4387404358_b1bd77f050_t.jpg)





