Tag Archives: અકલ-નકલ

એક ધા: “પ્લીલીલીઝ, ન કરો ઘા!”

હું સ્વભાવે રમૂજી હોવાથી સામાન્ય રીતે કોઈપણ પરિસ્થિતિ કે લખાણને હળવાશથી લઉં યા તો વ્યંગ/કટાક્ષમાં જ લઉં અને એ જ અંદાજમાં જવાબ, કોમેન્ટ આપવાની આદત રહી  છે. જો કે આમ તો કહેવાય છે ને કે કરૂણતાની ચરમસીમાનો હાસ્ય નિષ્પન્ન થતું … Continue reading

12 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, ધર્મ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, media

Blogers V/s Non Blogers

નિશાળમાં તો ભણ્યા નથી પણ હવે એમ થાય કે ચાલો નિશાળ- નિશાળ રમીયે ! કેવીરીતે ? આવી રીતે – બ્લોગ લખનાર = બ્લોગીંગ કરવાના કારણો/બહાના . . . બ્લોગ ન-લખનાર= બ્લોગીંગ ન કરવાના કારણો/બહાના . . . * મને બીજે … Continue reading

9 Comments

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, social networking sites

FDI

બ્લોગપોસ્ટના શિર્ષક પરથી સમજી ગયા હશો કે  ટીવી-છાપા-મેગેઝિન-કોલમ્સ પાસેથી બીજું કંઈ શીખીએ કે નહિ પણ શિર્ષક તો બાંધતા શીખી જ જવાય . શિર્ષકને બાદ કરતા ‘અંદર’ ભલે ને ગમે તે વાતો ઠોકી મારવાની , એ બહાને અનુભવી લેખકોની હરોળમાં તો  ગણાય જવાય … Continue reading

6 Comments

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media

તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે બ્લોગ…

(ગુજરાતી) બ્લોગ જગતમાં ચોરી-ચપાટી,ચડ્ડી-બનીયનધારી ટોળકીને એવા બધાનો બહું ત્રાસ છે એ બહું જ જગ-જાહેર વાત છે અને એમા ફંદ (નોટ ફંડ) – ફાળો આપવો એ  (અ)નૈતિક ફરજનાં ભાગરૂપે મેં પણ ટાઈટેનીક જેવડું આખે આખું ટાઈટલ જ ‘બઠાવી’ લીધું ! (એનો … Continue reading

7 Comments

Filed under વૃતિ - પ્રવૃતિ, સાહિત્ય, media

ગુજરાત સમાચારનું નેટવર્ક

પોસ્ટની શરૂઆત એક સ્કેન ઇમેજથી  - હવે ૧૩ જૂન ૨૦૧૧નાં ગુજરાત સમાચારની વેબ આવૃતિમાં નેટવર્ક વાંચો… હવે ? કંઇ નહી  મને મુંઝવતા બે-ચાર સવાલ પણ વાંચી લ્યો ને – * પ્રિન્ટેડ અને વેબ આવૃતિમાં અલગ અલગ  લેખ કેમ ? * જૂનનાં … Continue reading

Leave a Comment

Filed under media

કૉપિ-પેસ્ટ તરફી કકળાટ

ગુજરાતી બ્લોગ જગતમાં કૉપિ-પેસ્ટ, પ્લેજરીઝમ-ઉઠાંતરી જેવા મુદ્દા ઉઠાવનાર વિનય ખત્રીનો હું જાહેરમાં વિરોધ કરૂં છું. યાર સામાન્ય રીતે કોઇ પોતાના વિરુધ્ધ કે પોતાને નુકસાન થાય એવું હોય એના માટે ઝંડો (અને ક્યારેક તો માત્ર ડંડો) લઈને ‘હમણવા’ મંડતા હો, પણ … Continue reading

3 Comments

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ, Uncategorized

જ-જંતર . . . મ-મંતર !

જન લોકપાલ બીલ મુદ્દાનો મુખ્ય મુદ્દો યાને એનું મૂળ તો ભ્રષ્ટાચાર-લાંચ રિશ્વત ને? સલાહથી વિપરીત ભ્રષ્ટાચાર-લાંચ રિશ્વતનું છે. લેવી હર કોઇને છે, દેવા માટે કઠે છે! કરવો હર કોઇને છે પણ કરવા દેવો નથી. અપૂરતા(ઘણા કેસમાં તો ખોટા) ડોક્યુમેન્ટસ કે ‘સ્પીડ’ … Continue reading

Leave a Comment

Filed under વૃતિ - પ્રવૃતિ, સમાજ, media

યુવાનો… બુઢ્ઢાઓ…ક્રાંતિ…શાંતિ = કેટલી ભ્રામકતા?

યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ, શહિદ ભગતસિંહ અને સચીન હોય છે તો  એવી જ રીતે બધા બુઢ્ઢા-બુઝુર્ગો પણ કંઇ નાંખી દીધા જેવા નથી હોતા. પોતાની પીઢતા અને અનુભવના ભાથાથી મહાત્મા ગાંધીજીથી લઈને હાલ જેઓ એકદમ હોટ ટૉપિકમાં છે એ ૭૨ વર્ષિય અણ્ણા … Continue reading

5 Comments

Filed under સમાજ, media

“બંધ” ક્યારે બંધ થશે?!

જૂલાઈ ૫, ૨૦૧૦નાં રોજ મોંઘવારીના વિરોધમાં વિપક્ષો દ્વારા ‘ભારત બંધ’ હતું તો ઑગસ્ટ ૪, ૨૦૧૦નાં રોજ  લેન્ડ ટ્રાન્સફરના મુદ્દે  આદિપુર-ગાંધીધામ  બંધ! આમ, એક મહિનામાં  બબ્બે વાર બંધ ? ! બંને મુદ્દા યોગ્ય હોવા છતાં પણ મને તો ક્યારેય એ સમજાતું નથી કે … Continue reading

3 Comments

Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ

ચોરી ઉપર સિરજોરી

સૌ પ્રથમ તો કબૂલાત કરી લવ કે  આ પોસ્ટનું શિર્ષક જ ચોરી કરેલ છે!  કેમકે પહેલા મે હિન્દીવાળો મુંહાવરો પ્રયોજયો હતો પણ પછી  ભગવદ્ગોમંડળમાં “ચોરી” શબ્દ વિશે જોયું  તો એમાં ઉપરોક્ત રૂઢિપ્રયોગ વાંચ્યો અને ચોરી લીધો. પ્રાથમિક શાળામાં ત્યારે એવું … Continue reading

7 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ગુજરાત_ગુજરાતી, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, સમાજ